મોરબીના બાવરવા પરિવારના આંગણે ભારતની ભાગ્યવંત ભોમકા એવા બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
મોરબીના બરવાળા ગામે તારીખ ૧૯-૦૨-૨૦૨૬ ને ગુરુવારના રોજ બહુચર માં અને શિકોતર માતાજીના મંદિરના શિલાપુજન સાંજના ૪:૩૦ કલાકે શ્રી દામજીભગત મહંત શ્રી મંદિર બગથળાવાળા તથા યજમાનશ્રીઓ દ્વારા કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં શ્રી દામજીભગત મહંત શ્રી દ્વારા આશિર્વચન આપવામાં આવશે અને સાંજના ૭:૩૦ કલાકે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કાર્યક્રમમાં પધારવા લોકોને બાવરવા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી: અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા નવયુગ વિદ્યાલય મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો.
જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ, તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી ગડારા મણિભાઈ હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પાસે...
મોરબી જિલ્લામાં ચોરી, ચીલ ઝડપ તેમજ મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર મીતાણા પાસેના ઓવરબ્રિજ પહેલા રિક્ષામાં બેસી મહિલા જતા હોય તે દરમિયાન રોડ પર એક અજાણ્યો મોટરસાયકલ ચાલક આવી મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝુટવીને નાસી ગયો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી...
મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા નજીક બાની વાડી સામે આવેલ લાભ ગેરજ પાસે રોડ ઉપર યુવકે આરોપી સ્કોર્પિયો ચાલક પાસે મજૂરીના પૈસા માગતા આરોપીને સારું ન લાગતા અન્ય શખ્સોને ફોન કરી બોલાવી આરોપીઓ ગાડી લઈ આવી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડાના ધોકા વડે યુવક તથા ગેરેજના કર્મચારીઓને માર...