મોરબીના બેલા ગામની સીમમાં કારખાનામાં બાઈક સાફ કરતી વખતે પડી જતા એક વ્યક્તિનું મોત 

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામ ખોખરા હનુમાન રોડ એવેન્સ ગોલ્ડ ટાઇલ્સ કારખાનામાં બાઈક સાફ કરતી વખતે પડી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ આનંદભાઈ મેઘજીભાઈ ગોધવીયા રહે. માણેકવાડા તા.જી. મોરબીવાળા કોઈ પણ સમયે બેલા ગામ ખોખરા હનુમાન રોડ એવેન્સ ગોલ્ડ ટાઈલ્સ કારખાનામાં બાઈક સાફ કરતી વખતે પડી જતા આનંદભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img