Monday, February 16, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક યુવાન ઝડપાયો

મોરબી: મોરબી -૨ શક્તિચેમ્બર સામે સર્વીસ રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક યુવાનને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીના લીલાપર ગામે જુગાર રમતા ત્રણ મહીલા સહિત પાંચ ઝડપાયા

મોરબી: મોરબીના લીલાપર ગામે શીતળા માતાના મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહીલા સહિત પાંચને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના...

મોરબીના જાંબુડીયા ગામ નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા ત્રણ ઈજાગ્રસ્ત

મોરબી: મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ ફીનીકસ સિરામિક કારખાને ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈક સવાર સહીત પાછળ બેઠેલ બે મહીલા મળી ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત...

એક માનવ જીવન બચાવવામાં મોરબી સીટી બી ડિવિજન પોલીસ “SHE TEAM”ને સફળતા મળી 

મોરબી: મોરબી સીટી બી ડીવીજન પોલીસ ઇન્સ્પેકટરની સમયસુચકતાના લીધે એક માનવ જીવન બચાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ "SHE TEAM" ને સફળતા સાંપડી છે. પોલીસ...

ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર જી.ટી. પંડ્યા મોરબીનાં નવા કલેક્ટર બન્યા

મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પુર્વે જુદા જુદા સરકારી વિભાગોમાં અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના કલેકટરની બદલી કરવામાં આવી છે અને મોરબીના...

મોરબીના કુબેરનગરમાં તા.27 થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન

મોરબી: મોરબીના ચાવડા પરિવાર દ્વારા કષ્ટભંજન હનુમાન મંદિર, કુબેરનગર ૧, નવલખી રોડ મોરબી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે ભાગવત...

વિશ્વાઉમિયાધામ દ્વારા ઉમા સ્વાદમ્ નો શુભારંભ, 1 લાખ પરિવાર સુધી મા ઉમિયાનો પ્રસાદ પહોંચશે

અમેરિકા-કેનેડા સહિત વિશ્વના કોઈ પણ ખૂણે ઉમા સ્વાદમ્ નો પ્રસાદ મળશે જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના ભાગરૂપે વિશ્વ ઉમિયાધામમાં નિર્માણાધીન મંદિર...

હળવદમા પોલીસ લાઇન પાસે જ બાઈક સવાર સમડી નો આતંક

હળવદ : હળવદમાં મંગળવારે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોલીસ લાઇન નજીક રસ્તે જઈ રહેલા વૃધ્ધાને નિશાન બનાવી બે સમડીએ સોનાના ચેઇનની ચિલઝડપ કરી...

મોરબી: મચ્છોનગર ગામે માતા-પુત્રને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબીના મચ્છોનગર (રફાળેશ્વર) ગામે ભરવાડની દુકાન નજીક યુવક મોટરસાયકલનો અવાજ કરી નીકળવા બાબતે માતા-પુત્ર તથા તેની દાદીને ને મોટરસાયકલ સાથે ઉભા રાખી જ્ઞાતી...

હળવદ: સુખપર ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા રાહદારીનુ મોત

મોરબી: હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ પર સુખપર ગામના બસ- સ્ટેન્ડ નજીક રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા રાહદારીનું મોત નિપજાવી ટ્રક ચાલક નાસી ગયો હતો....

તાજા સમાચાર