Tuesday, September 16, 2025
- Advertisement -spot_img

મોરબી

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સૌરાષ્ટ્રના પ્રવાસે

૨૫મી જૂનના રોજ મોરબી ખાતે શાળા પ્રવેશોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ...

મોરબી :- પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી.

21 જૂન ના રોજ દુનિયાભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં યોગને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. માનવજીવન માટે યોગએ...

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા જેમાં ચિ.ગીતાબેન અરજનભાઈ ના ચિ. સિદ્ધાર્થભાઈ ભરતભાઈ...

મોરબી :- જિલ્લામાં ધીમે ધીમે વધી રહ્યા છે કોરોના ના કેસ, વધુ એક પોઝિટિવ.

મોરબી જિલ્લામાં ધીમે ધીમે કોરોના ના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજરોજ કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. વાંકાનેર શહેરમાં રહેતાં...

વિશ્વ યોગ દિવસ નિમિત્તે ” માનવતા માટે યોગ” ની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી :- આવતીકાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે "માનવતા માટે યોગ" કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મનાન્ય વડાપ્રધાન તેમજ ગુજરાતના...

મોરબી : સામાજિક કાર્યકર દ્વારા રોડ પર વહેતા ગટરના પાણી તાત્કાલિક બંધ કરવા ચીફ ઓફિરને રજુઆત

મોરબી શહેરના લાયન્સનગર મેઈન રોડ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે તે તાત્કાલિક બંધ કરવા માટે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ દ્વારા મોરબી નગરપાલિકાના...

મોરબીમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ૨૩ થી ૨૫ જૂન દરમિયાન ઉજવાશે

જિલ્લા કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને રિવ્યું મિટીંગ યોજાઈ આગામી તારીખ ૨૩ થી ૨૫ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ તથા...

સિંચાઇ, પંચાયત, પીવાનું પાણી, મહેસુલી વગેરે પ્રશ્નો સાંભળતા બ્રિજેશભાઈભાઈ મેરજા

મોરબી-માળીયાના સ્થાનિક અગ્રણીઓ દ્વારા પ્રજાના કલ્યાણ સાથે સીધા સંકળાયેલા પ્રશ્નો અને રજૂઆતો સાંભળી ગત રવિવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ બેઠક યોજી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તમામ...

માળીયામિંયાણા પંથકમાં સફેદ રેતીનો કાળો કારોબાર ખનિજ માફિયા બેલગામ

માળીયાના ખાખરેચી રોડ પર ગેરકાયદેસર ધમધમતી સફેદ રેતીચોરીના રાજાની સેનામાં કોણ કોણ સામેલ..!!! ચારે-કોર ચર્ચા રોક શકો તો રોક લો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો...

સફાઇ કામદાર વિકાસ નિગમની સહાય માટે ૧૩મી જુલાઈ સુધી અરજી કરી શકાશે

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકા/નગરપાલિકા/ગ્રામ પંચાયત વિસ્તારમાં છૂટક ગટર સફાઈનું કામ કરતા રોજમદાર સફાઈ કામદારોને ગટરની સફાઈ...

તાજા સમાચાર