Thursday, September 18, 2025
- Advertisement -spot_img

મોરબી

રફાળેશ્વરમાં પાંચ જુગારી જુગાર રમતા ઝડપાયા

રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ ઇસમોની રોકડા રૂપિયા 20,800 સાથે પોલીસ દ્વારા ધરપકડ કરીને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. રફાળેશ્વર ગામે જાહેરમાં...

એક્ટિવા પર વોડકાની 2 બોટલના જથ્થા સાથે એક ઝડપાયો

લખધીરવાસ ચોક પાસે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ સમયે આરોપી કાનજીભાઈ દેવજીભાઈ સોલંકી પોતાના કબ્જા વાળા એક્ટીવા મો.સા રજી નં. જીજે-૩૬-જે-૩૮૮૬...

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના રામ મંદિર પર આપેલા નિવેદન બાદ હાર્દિક પટેલે કર્યો પલટવાર

કોંગ્રેસમાં હતાં ત્યારે હાર્દિક પટેલ પોતાના તેજાબી ભાષણોમાં ભાજપના ભલભલા નેતાઓને આડેહાથ લેતાં ખચકાતા નહીં હવે કોંગ્રેસ છોડતા જ હાર્દિક પટેલે કોંગ્રેસની નિતીરીતી પર...

મોરબી નગરપાલિકામાં બજાવતા અધિકારીઓની ચીફ ઓફિસર દ્વારા આંતરીક બદલી કરાઈ

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાએ જ્યારથી મોરબી નગરપાલિકા નો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી કંઈક અલગ અંદાજમાં કામગીરી કરી રહ્યા હોય તેવું લાગી...

સરકારે રીક્ષા ચાલકો ને રાહત આપવા તાત્કાલિક CNG ગેસ નાં ભાવો ઘટાડવા જોઇએ:રમેશભાઈ રબારી

આજ દેશ અને ગુજરાત માં તમામ પ્રકાર ની મોઘવારી થી પ્રજા પરેશાન છે ત્યારે સરકારે લોકો ને મૂર્ખ બનવા માટે પ્રેટોલ ડીઝલ નો નજીવો...

મોરબીમાં ગેરકાયદેસર ખનન અટકાવવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

મોરબીના ધરમપુર અને ટીંબડી ગામની સીમમાં મોટા પ્રમાણમાં ખનીજની ગેરકાયદેસર ચોરી થઈ રહી છે અને આ ખનીજને જમીનમાંથી કાઢવા માટે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે...

સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન્હાય રાજપર કું ગામનું ગૉરવ

"જો પાની સે નાહે વો લીબાઝ બદલતા ઔર જો પસીને સે નાહે વો ઈતિહાસ બદલતા હે" મોરબી જિલ્લાના રાજપર (કુંતાસી) ગામે એક યુવાને "જો પાની...

મોરબીમાં રામા મંડળ જોવા ગયેલા પુર્વ પ્રેમીને યુવતીનાં પરીવારે ઢીબી નાખ્યો

ફિલ્મી સ્ટોરી માં પ્રેમ માં પાગલ યુવક પ્રેમીકા ની એક ઝલક પામવા કોઈ ને કોઈ બહાને તેમના ઘર પાસે આંટાફેરા કરતો જોવા મળે છે...

મોરબી : ધનવિદ્યાબેન અનિલકુમાર ભટ્ટ નું દુઃખદ અવસાન

મોરબી : ધનવિદ્યાબેન અનિલકુમાર ભટ્ટ (ઉ.વ.74)તે અનિલકુમાર નવલશંકર ભટ્ટના પત્ની, કાંતિલાલ હરિશંકર શુક્લ (ગાંધીધામ)ના પુત્રી, મમતાબેન અને નિરાલીબેનના માતા, તેમજ ભાવિનભાઈ રાવલ (ટંકારા) તથા...

દીકરીના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓ ભેટમાં આપી ભરપેટ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું મોરબી : મોરબીમાં દરેક પર્વ અને માનવીય જીવનના પ્રસંગોની લોક ઉપયોગી કાર્યો કરીને...

તાજા સમાચાર