Wednesday, June 18, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદમાંથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

હળવદ વેગડવાવ રોડ પરથી ચોરાવ મોટરસાયકલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ વેગડવાવ રોડ પર એક...

મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબી: સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના વાઘપરા ખાતે...

મોરબીમાં આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આજે ૩૧ મેં શનિવાર ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૫...

મોરબીની વિશ્વકર્મા મંદીરવાળી શેરીમાં જોખમી જર્જરિત મકાન તોડી પાડવા કમીશ્નરને રજુઆત

મોરબી શહેરમાં વોર્ડ નં -૦૫ માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદીરવાળી શેરીમાં જોખમી જર્જરિત મકાન તોડી પાડવા વિશ્વકર્મા મંદીરવાળી શેરીના રહિશોએ મહાનગરપાલિકાના...

મોરબી જીલ્લામાં મિલકત તથા શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા પોલીસ દ્વારા મોકડ્રીલ યોજાઈ

મોરબી જીલ્લામાં બનતા મિલ્કત તથા શરીર સબંધીત ગુનાઓ બનતા અટકાવવા પોલીસનો તાત્કાલિક રિસ્પોન્સ અને જરૂરી સમય સૂચકતા વાપરી પોલીસની સતર્કતા દાખવવા મોકડ્રીલનું આયોજન કરવામાં...

વાંકાનેર શહેર વિસ્તારમાં બ્લેક આઉટમાં સહયોગ આપવા વહિવટી તંત્રની નાગરિકોને અપીલ

મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે આજે સાંજે ૧૭:૦૦ કલાકે મોકડ્રીલ અને રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ બ્લેક આઉટ કરાશે અગમચેતીના ભાગરૂપે કરવામાં આવેલા આયોજનમાં...

હળવદના શિવપુર ગામેથી જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના શીવપુર ગામની સીમમાં જુગાર રમતા સાત આરોપીઓને રોકડ રકમ રૂ.૧,૦૨,૮૦૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટાફને સંયુક્તરાહે મળેલ...

મોરબીના રાજપર ગામે કોટન મિલની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

મોરબી તાલુકાના રાજપર ગામે સદગુરુ કોટન મિલની ઓરડીમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ...

મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા રવિવારે વિદ્યારત્ન અભિવાદન સમારોહ

ધો.1થી લઈ સ્નાતક સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ડોકટર, સીએ, વકીલ બન્યા હોય તેવી 60 પ્રતિભાઓનું સન્માન કરાશે મોરબી : મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ...

હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવાઈ

હળવદ મામલતદાર કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી ૫ જૂન સુધીમાં અરજી રજૂ કરવાની રહેશે હળવદ તાલુકામાં હળવદ શહેરના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર-૨ અને હળવદ તાલુકાના...

તાજા સમાચાર