Thursday, August 28, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયા વિસ્તારમાં વધું 50 ગાયો ગૂમ કર્યાનો ધડાકો; બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ 

માળીયા વિસ્તારમાં પિતા - પુત્ર એ ૧૦૦ થી વધુ ગાયો ગૂમ કર્યાની પશુપાલકો જણાવી રહ્યા છે ત્યારે બીજી તરફ ધાંગધ્રા તાલુકાના પીપળા ગામના રહેવાસી...

મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટરથી શરૂ થયેલ સિદ્ધ સમાધી યોગ SSY શિબિર દ્વારકા ખાતે સંપન્ન 

મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની દ્વારકાના આંબા ભગતની વાડીમાં રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિર સંપન મોરબી: આજના યુગમાં માણસ...

આજે પતંગપર્વ; ઘરે ઘરે ધાબાઓ ઉપર પતંગોત્સવ

મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં આજે મંગળવારે પતંગોના પર્વ ઉતરાયણની ઉજવણી કરવા પતંગ રસીયાઓ થનગની રહ્યા છે ત્યારે પતંગ રશિયાઓ દ્વારા ઘરે ઘરે ધાબાઓ પર...

મોરબીમાં બેન્કનો હપ્તો ભરવાના ટેન્શનમાં મહિલાએ એસિડ ગટગટાવ્યું 

મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા મહિલાને બેન્કનો હપ્તો ભરવાની તારીખ હોય અને રૂપિયાનું સેટીંગ ન થતુ ટેન્શનમાં આવી જઈ એસિડ પી જતા...

મોરબીના રંગપર ગામની સીમમાંથી વિદેશી દારૂની 42 બોટલો સાથે એક ઝડપાયો 

મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામની સીમમાં પ્લેટેનીયમ પેકજિંગ કારખાના બહાર દિવાલ પાસે વિદેશી દારૂની ૪૨ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો...

હળવદના મયુરનગર ગામે હથીયાર સાથે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ 

હળવદ તાલુકાના મયુરનગર ગામ વિસ્તારમાં તલવાર અને લોખંડના ધાર્યા જેવા હથીયાર તથા પ્રવાહી પીતો નાચગાન કરતો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર મૂકનાર શખ્સ વિરુદ્ધ પોલીસે ગુન્હો...

ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 24×7 હેલ્પલાઇન તથા સારવાર કેન્દ્ર ઉભુ કરાયું 

કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા આવતીકાલે ઉત્તરાયણ માં પતંગ ની દોરી થી ઘાયલ થતાં અબોલ પક્ષીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુ થી...

વાંકાનેર ઢુવા ચોકડી પાસે રોડ પર જોખમી સ્ટંટ કરતા ઈસમને પોલીસે ઝડપી પાડયો 

વાંકાનેર: ઢુવા ચોકડી પાસે રોડ પર કાર વડે જોખમી સ્ટંટ કરતા ઈસમને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસ...

મોરબીમાં ચક્રવાત ન્યુઝ પરિવાર દ્વારા “સ્નેહમિલન” સમારોહ યોજાયો

મોરબી જિલ્લામાં સત્ય માટે સત્ય સાથે સતત નાં સૂત્ર સાથે ચાલતા ચક્રવાત ન્યુઝ પરિવારનો સ્નેહ મિલન કાર્યકમ યોજાયો  સંતો મહંતો,રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો,સ્કૂલ સંચાલકો, પત્રકાર...

માળીયાના નવા ગામમાંથી 1515 લીટર દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં 

માળીયા તાલુકાના નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂ લીટર-૧૫૧૫ કી.રૂ. ૩,૦૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮, ૬૮,૦૦૦/- ના મુદામાલ સાથે બે...

તાજા સમાચાર