Saturday, November 8, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના વાવડી રોડ પરથી કાર ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન...

ટંકારાના લજાઈ ગામ નજીક પકડાયેલ નકલી ઓઇલ પેકિંગના ગોડાઉન અંગે ત્રણ સામે ગુનો નોંધાયો.

ગત તા. ૨૪/૧૦/૨૦૨૪ના રોજ એસએમસી દ્વારા રેઇડમાં વિવિધ બ્રાન્ડના એન્જિન ઓઇલના સ્ટીકર લગાવી નકલી ઓઇલ પેકિંગ કરતું ગોડાઉન ઝડપી લેવાયું હતું. ટંકારાના લજાઈ-હડમતીયા રોડ પર...

વાંકાનેર – મોરબી હાઈવે પર બોલેરો ગાડીના ચોર ખાનામાંથી બિયરનો જંગી જથ્થો ઝડપાયો: ત્રણ ઈસમોની અટક

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ રાણેકપર ગામના બોર્ડ પાસેથી બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનુ બનાવીને લઇ જવાતો બિયરનો જંગી જથ્થો બિયર ટીન નંગ-૧૬૮૦કિ.રૂ. ૩,૬૯, ૬૦૦/-તથા...

હળવદમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્ય બજારોમાં રાત્રિ સફાઈ હાથ ધરાઈ 

મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ શહેરમાં મુખ્ય બજાર અને કોમર્શિયલ વિસ્તારમાં રાત્રી સફાઈ હાથ ધરવામાં આવી હતી. રાજ્ય વ્યાપી...

મોરબી જીલ્લાના 41 ગામડાઓની વહીવટી તંત્રના અધિકારીઓએ આકસ્મિક મુલાકાત લીધી

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ...

“મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી – માનવતાની સેવા દ્વારા પિતૃ તૃપ્તિ”

હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને...

મોરબીમાં પોલીસને જાણ કરેલની શંકાનો ખાર રાખી યુવક પર ચાર શખ્સોનો છરી વડે હુમલો 

મોરબીના સામાકાંઠે ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં રહેતા આરોપી અગાઉ હથીયારના ગુન્હામાં પકડાયેલ હોય અને યુવક ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર...

ગીર નેચરલ ફાર્મમાં ચાલતી પાર્ટી પર દરોડો: હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીમા મોરબીના ત્રણ ઝડપાયાં

મોરબી અમદાવાદ, સુરત, રાજકોટ, અને રાજસ્થાનની ચાર યુવતી સહિત 11 ઝડપાયા ગીર નેચરલ ફાર્મમાં ચાલતી પાર્ટી પર દરોડો પોલીસને બાતમી મળી હતી કે, અંબાળા ગામની...

મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન બેઠક જિલ્લા વિકાસ અધિકારની અધ્યક્ષતામાં યોજાઈ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ મોરબીમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની...

મોરબીના રફાળેશ્વર નજીક વિદેશી દારૂની 06 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

તાજા સમાચાર