Sunday, December 28, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદમાં અકસ્માતના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ભરૂચથી ઝડપાયો 

હળવદ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી...

હદ છે હો: મોરબીમાં વ્યાજખોરે યુવકની પત્નીને ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબી શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે મજા આવે તેને વ્યાજખોરીના દુષણમા ફસાવી તેની પાસેથી રૂપિયા પડાવી લે છે ત્યારે મોરબીમાં વ્યાજખોરે યુવક પાસે વ્યાજના...

મોરબીના પંચાસર રોડ પર જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

ધારાસભ્ય દુર્લભજીભાઈનું રાજકારણ હાથીના દાંત જેવું ચાવવાના જુદા અને દેખાડવાનાજુદા? 

મોરબી: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે હિન્દુ અસ્મિતા મંચ મોરબી સાથે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ખાતે દોડી ગયા હતા અને...

ITના દરોડામાં ૭૦૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યા બાદ તપાસ અચાનક આટોપી લેવાઈ !

મોરબી,અમદાવાદ, ગાંધીનગર,મહેસાણા અને હિંમતનગરમાં એક સાથે તપાસ પૂર્ણ કરી દેવાતા તર્કવિતર્ક મોરબીમાં ભાજપના પૂર્વ સંસદના વેવાઈને ત્યાં જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં ખૂબ મોટા...

હળવદના વેગડવાવ ગામ પાસે પેટ્રોલપંપની ઓફિસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો; બે ઈસમોની ધરપકડ

હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસે આવેલ જય ભવાની પેટ્રોલપંપમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને રૂપીયા ૧,૬૨,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી...

ખેલ મહાકુંભ-3.0 માં ભાગ લેવા માંગતા મોરબીના રમતવીરો 5 થી 25 ડિસે. સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે

ગ્રામ્યથી રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા https://khelmahakumbh.gujarat.gov.In પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાત દ્વારા દર વર્ષેની જેમ ચાલુ વર્ષે ખેલમહાકુંભ 3.0 નું...

મોરબીમાં મંગલમૂર્તિ શાળા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ

મોરબીના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ઉપસ્થિતમાં વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવાયો મોરબી: દિવ્યાંગ બાળકો એટલે એવા વિશિષ્ટ બાળકો કે ભગવાને જેમને સામાન્ય બાળકો કરતાં કંઈક ઓછું...

મોરબી ખાતે બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને કલેક્ટર કે.બી....

ટંકારાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ટંકારા: મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડીકલ કોલેજ મોરબી...

તાજા સમાચાર