Wednesday, December 24, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના માથક ગામે સાસરીયા પક્ષના ત્રાસથી મહિલાએ જીંદગી ટુંકાવી; ફરીયાદ દાખલ

હળવદ તાલુકાના માથક ગામે પરણિતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ મોતને વ્હાલું કર્યું હતું જેથી આ બનાવ અંગે...

મોરબી; આઠ માસથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ રાજસ્થાનથી ઝડપાયો 

મોરબી શહેરમાં આઠ માસથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને રાજસ્થાનથી દબોચી લેતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના આઠ માસ...

મોરબીના રામપર ગામના પાટીયા પાસે ઈકો કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત; ફરીયાદ દાખલ

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ રામપર ગામના પાટીયા પાસે જેકેટી હોટલ સામે રોડ ઉપર ઈકો કારે એક્ટીવા મોટરસાયકલને હડફેટે લેતા મોટરસાયકલ સવારનું મોત...

હળવદના શીવપુર ગામે જમીનના શેઢા બાબતે બે સગાભાઇઓ વચ્ચે બબાલ

હળવદ તાલુકાના શીવપુર ગામની સીમમાં ચોથળુ તરીકે ઓળખાતી સિમમા વૃદ્ધની અને આરોપીની એક શેઢે જમીન આવેલી હોય જેથી શેઢા બાબતે વૃદ્ધ સાથે બોલાચાલી કરી...

મોરબીમાં શક્તિદેવીના 950મા જન્મોત્સવ નિમિત્તે આજે સાંજે મહાઆરતીનું આયોજન

મોરબી: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિદેવીના ૯૫૦ જન્મોત્સવ નિમિત્તે તલવાર બાજી ટીમ શકત સનાળા દ્વારા ૯૫૦ દિવાની મહાઆરતીનુ...

હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી 80 હજારના દાગીનાની ચોરી; ફરીયાદ દાખલ 

હળવદ તાલુકાના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી તસ્કરો અલગ અલગ ચાંદીની ફેણો તથા છતર મળી કુલ કિં રૂ‌. ૮૦,૦૦૦ જેટલા મત્તાની ચોરી કરી લઇ...

રાજકોટ મોરબી હાઈવે રોડ પર ડમ્પરે બાઇકને ઠોકર મરતા એક યુવક ઇજાગ્રસ્ત; એકનું મોત

રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર જબલપુર થી ખજુરા હોટેલની વચ્ચે ડમ્પર આડુ રોઝડુ ઉતરતા ડમ્પર પર કાબૂ ગુમાવી બાજુમાં જતા મોટરસાયકલને ઠોકર મારતાં બાઈક...

આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ન્યુરોસર્જન ડૉક્ટર પ્રતીક પટેલ દ્વારા સફળતાપૂર્વક સ્પાઇન ટ્યુમરનો ઓપરેશન કરવામાં આવ્યું

૭૦ વર્ષના મહિલાને મેનિન્જિઓમા સ્પાઇન ટ્યુમર હતું. મેનિન્જિઓમા એક પ્રકારની ગાંઠ છે જે મગજ અને કરોડરજ્જુની આસપાસના રક્ષણાત્મક પટલમાંથી ઉદ્દભવે છે. સ્પાઇનલ મેનિન્જિઓમા એ કરોડરજ્જુની...

મોરબી તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનની સહાય આપવા સરપંચ એસો.ની માંગ

મોરબી તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક નષ્ટ થયા છે ત્યારે કમોસમી વરસાદ થવાથી પાક નુકસાનની સહાય ચુકવવાની માંગ સાથે મોરબી તાલુકા સરપંચ એસોસિયેશન...

મોરબી કંડલા બાયપાસ રોડ પર રીક્ષામાંથી વિદેશી દારૂની 96 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી-કંડલા બાયપાસ રોડ જુના આર.ટી.ઓ. કચેરી પાસે રીક્ષામાં ચોર ખાનુ બનાવી હેરાફેરી કરતા રીક્ષામાંથી વિદેશીનો જથ્થો નંગ-૯૬ કિં.રૂ.૧.૨૯,૬૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ....

તાજા સમાચાર