Wednesday, December 24, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના જોધપ (નદી) ગામની સીમમાં આધેડ તથા મહિલા પર બે શખ્સોનો હુમલો

મોરબી તાલુકાના જોધપર (નદી) ગામની સીમમાં મારૂતિનંદન પોલીપેક કારખાનાની સામે બજારમાં આધેડ તથા મહિલાને બે શખ્સોએ ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી ઇજા પહોંચાડી...

હળવદમાં નજીવી બાબતે આધેડ સહિત ચાર વ્યકિતને પાંચ શખ્સોએ માર મારી છરી વડે ઈજા કરી

હળવદ શહેરમાં તળાવના કાંઠે આધેડના કુટુંબી ભાઈએ આરોપી વિરુદ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનું મન દુઃખ રાખી આરોપીઓએ સાથી દિનેશભાઇને ધોકા વડે મારમારી આધેડ...

વાંકાનેરના નવાપરા વાસુકીદાદા મંદિર પાસે યુવાનની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરામાં પંચાસર રોડ પર મીટ્ટીકુલ સામે રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાનના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાને...

હળવદમાં જુના ઝઘડાનો ખાર રાખી યુવક સહિત બે વ્યકિતને ચાર શખ્સોએ ફટકાર્યા

હળવદ શહેરમાં આવેલ આંબેડકર કોમ્પલેક્ષ સામે વાંસગી પાન પાસે યુવકના પરિવારને રાઠોડ પરિવાર સાથે જૂના ઝઘડાઓ થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને...

મોરબીમાં ફરીયાદનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ આપી જાનથી મારી નાંખવાની ધમકી

મોરબીના કન્યા છાત્રાલય પાછળ પંચવટી સોસાયટીમાં યુવકના ઘર નજીક યુવકે આરોપીના પીતાજી વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરેલ હોય તેનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવકને જાનથી...

જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કરી દ્રષ્ટિબાધિત પરિવારો સાથે દિવાળીની અનોખી ઊજવણી

જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રવિવારના રોજ સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન, લક્ષ્મીનગર ખાતે દ્રષ્ટિબાધિત લોકો અને તેમના બાળકો સાથે એક અનોખી રીતે દિવાળીની ઊજવણી...

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે બોલેરોમા કતલખાને લઇ જવાતા બે બળદ બચાવાયા; ડ્રાઈવર ઝબ્બે

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામ પાસે રોડ પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને કતલખાને લઇ જવાતા બે બળદોને બચાવી ડ્રાઈવરને ઝડપી પાડી બે...

હળવદના સુંદરીભવાની ગામે નજીવી બાબતે યુવકને ચાર શખ્સોએ લાકડી વડે ફટકાર્યો

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે યુવક મોટરસાયકલ લઈને જતા હોય ત્યારે એક શખ્સને બાઈક અડી જતાં યુવક સાથે બોલાચાલી કરતા હોય ત્યારે અન્ય ત્રણ શખ્સો...

ટંકારાના નસીતપર ગામે 26 ઓક્ટોબરે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટના લાભાર્થે ભવ્ય નાટક યોજાશે

ટંકારા: આગામી તારીખ ૨૬/૧૦/૨૦૨૫ ને રવિવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે પંચાયત ગ્રાઉન્ડ મુકામે મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ - નસીતપર ના લાભાર્થે...

તાજા સમાચાર