Monday, December 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના રવાપર રોડ પર રહેણાંક મકાનમાંથી રોકડ રૂપિયા 70 હજારની ચોરી 

મોરબી: મોરબીના રવાપર રોડ માણેક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી બે અજાણ્યા ઈસમોએ રોકડ રૂપિયા 70 હજારની ચોરી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં...

ઉછીના રૂપિયા ન આપતાં બે શખ્સોએ GTPL ઓફિસમાં પ્રવાહી છાંટી સળગાવી દરવાજાને નુકસાન કર્યું 

મોરબી: મોરબીના રવાપર રોડ પર એચ.ડી.એફ.સી. ચોક ઘનશ્યામ પ્લાઝા આધેડની જી.ટી‌.પી.એલની ઓફિસમાં એક શખ્સે આધેડ પાસે ઉછીના રૂપિયા માંગતા આધેડ પાસે પૈસાની સગવડ ન...

મોરબીમાં ઉછીના રૂપિયા પરત ન આપતા યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો 

મોરબી: મોરબીમાં યુવકે આરોપી પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધેલ હોય જે યુવકે પરત આપેલ ન હોય જે બાબતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ...

યુ.એન.મહેતા આર્ટસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ PhD પૂર્ણ કરી

મોરબીની શ્રી યુ.એન મહેતા આર્ટસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ચોટીલા તાલુકાના રાજપરા ગામના રતાભાઇ રવજીભાઈ રોજાસરા પીએચડી પુર્ણ કરી છે.  તેમણે યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં અર્થશાસ્ત્ર...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 175 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૩૬ કેમ્પમાં કુલ ૧૦૮૭૨ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું મોરબી: સમગ્ર ગુજરાતની નંબર ૧ આં ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ...

મોરબી: “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ રૂરલ આઇટી ક્વીઝ સ્પર્ધા યોજાઇ

મોરબી: નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝ - ૨૦૨૪ની જીલ્લાકક્ષાની સ્પર્ધા "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર"...

મોરબી: લુણસર જુથ સેવા સહકારી મંડળીની ચુંટણી યોજાઈ

મોરબી: મોરબી જીલ્લાના લુણસર ગામે લુણસર જુથ સહકારી મંડળીની ચુંટણી યોજાઈ હતી જેમાં જીતુભાઇ છગનભાઇ વસાણીયાની પેનલના ૨૦ માંથી ૧૨ સભ્યો વિજેતા થયેલ છે. શ્રી...

વાંકાનેરના કોઠી વાડી વિસ્તારમાંથી ટ્રેક્ટરની ટ્રોલી ચોરીની ફરીયાદ નોંધાઈ

વાંકાનેર: વાંકાનેરના કોઠી વાડી વિસ્તારમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

મોરબીના લાલપર ગામ નજીક પાણીની કેનાલમા ડૂબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પાણીની કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગોકુલસિંહ શંકરસિંહ (ઉ.વ‌.૨૪) રહે. વોલીસ સીરામીક લાલપર...

ટંકારાના સજનપર ગામે સગીરાએ ઝેરી દવા ગટગટાવી

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં મગનભાઈ માવજીભાઈ જીવાણીની વાડીમાં ઝેરી દવા પી જતા સગીરાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને...

તાજા સમાચાર