Wednesday, December 17, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ઘુંટુ ગામ નજીક કેમિકલ માફ્યાઓ દ્વારા નદીમા કેમિકલ ઠલવાતા માછલીઓના મોત

મોરબી: મોરબીમાં અનેક ઔઘોગિક એકમો દ્વારા કચરો અને કેમિકલ યુક્ત પાણી જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે જેના કારણે માનવજીવન અને પ્રકૃતિ જોખમમાં મૂકાય...

હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતા MDRB (વિલેજ બ્રીજ) પર વાહન વ્યવહાર બંધ કરાયો

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામતની કામગીરી ચાલુ...

મોરબીમાં વિવિધ ગેસ એજન્સી અને દુકાનોમાં પુરવઠા ટીમના દરોડા 

૩૬૯ ગેસ સીલીન્ડર સહિતનો મુદામાલ સીઝ  મોરબી જીલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સી અને દુકાનમાં ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ગેસનો વેપલો ચાલતો હોવાની ફરિયાદોને પગલે પુરવઠા...

હળવદના માણેકવાડા ગામેથી ઈંગ્લીશ દારૂના છ ચપલા સાથે એક ઝડપાયો 

હળવદ: હળવદ તાલુકાના માણેકવાડા ગામેથી ઈંગ્લીશ દારૂના છ ચપલા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામથી ઓડ...

મોરબીમાં નટરાજ ફાટક નજીક ટ્રેન હડફેટે આવી જતાં આધેડનું મોત 

મોરબી: મોરબીના સામા કાંઠે નટરાજ ફાટક આગળ દરબાર બોર્ડીંગ સામે ટ્રેનની હડફેટે આવી આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ છેદીભાઈ હરીવંશરાય પટેલ ઉ.વ.૪૬ રહે....

મોરબીના જોન્સનગરમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલ સીએનજી રીક્ષા સાથે બે ઝડપાયાં 

મોરબી: મોરબીના જોન્સનગર -૮ શેરીમાં રોડ પરથી સીએનજી રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની ૭૪ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે...

મોરબીના પાનેલી ગામે બે પરીવાર વચ્ચે બબાલ થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી તાલુકાના પાનેલી ગામે શેરીમાં કચરો વાળવા તથા પોદરા લેવા બાબતે બબાલ થતા બે પરીવાર બાખડયા હતા. જેથી બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ...

મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

ફાયર સેફ્ટી સહિતના બચાવ સંસાધનોના ઉપયોગ અને સંચાલન અંગે ૬૬૦ વ્યક્તિઓને માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લા વહિવટી તંત્ર, મોરબી સિરામીક એસોસિએશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ડાયરેક્ટર,...

હડમતિયા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું

સૌ પ્રથમ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પધારેલ મહાનોભાવોનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી. બાળકો દ્વારા મનુષ્ય...

મોરબી: રીક્ષામાં બેસાડી ખેતશ્રમિકને લુંટી લેનાર ગેંગના બે સભ્યોને દબોચી લેવાયા 

મોરબી: મોરબી ટાઉન વિસ્તારમાં પેસેન્જર તરીકે બેસાડી ઉલ્ટી ઉબકા કરવાનું નાટક કરી પેસેન્જરની નજર ચૂકવી રોકડ રૂપિયા ૫૦,૦૦૦ સેરવી લઈ ચોરી કરતી ગેંગના બે...

તાજા સમાચાર