Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની જનરલ બોર્ડ મિટિંગ તા. ૨૯ માર્ચે યોજાશે

મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની જનરલ બોર્ડ મિટિંગ આગામી ૨૯ માર્ચ, ૨૦૨૫ના રોજ સાંજે ૫ વાગ્યે યોજાનાર છે. મંડળના તમામ આજીવન સભ્યો માટે આ મિટિંગ...

મોરબીના પાનેલી ગામમાં મસાણી મેલડી માઁ નો તિથી માંડવો અને શનિદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

મોરબી તાલુકાના પાનેલી ગામમાં મસાણી મેલડી માઁનો તિથી માંડવો તથા શનિદેવ મહારાજની મુર્તિ-શીલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાશે. આ ઉજવણી આગામી ૨૬ માર્ચ, ૨૦૨૫ના...

મુખ્યમંત્રીની મોરબી મુલાકાત દરમિયાન પ્રાણ પ્રશ્નોની રજૂઆત માટે રૂબરૂ મળવાની માંગ

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને મળવા લેખિત વિનંતી. મોરબીની મુલાકાતે આવનારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને શહેરના મહત્વપૂર્ણ પ્રશ્નોની રજૂઆત કરવા માટે રાજીવ ગાંધી...

મોરબીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો 

મોરબી શહેરના જેલ રોડ પર વાઘપરા નાકા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય...

મોરબીના પીપળી ગામે 7000 રૂપિયા આપવા જેવી બાબતે યુવાનને માર મારવામાં આવ્યો

મોરબીના પીપળી ગામની સામે સોસાયટીમાં રહેતા યુવકે આરોપીની પાવડીયારી પાસે આવેલ બજરંગ ગેરેજમાં પોતાનું મોટરસાયકલ રીપેર કરાવેલ હોય જેનું બીલ દશ હજાર થતા યુવકે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંભવિત મોરબી જિલ્લાની મુલાકાતે; મોરબીને મળશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ

કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ગુજરાતના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગામી ૨૬ માર્ચના રોજ મોરબી જિલ્લાની સંભવિત મુલાકાત બાબતે...

ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; મોરબી શહેરની ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૫ ની પરીક્ષા આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ સવારે...

મોરબી:સોમૈયા સોસાયટીમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સામૈયા સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા ૫૨ વર્ષીય પ્રૌઢે અન્ય જગ્યાએ ભાડે મકાન શોધવા છતાં નહિ મળતા જે બાબતનું લાગી...

ટંકારાના દેવળીયા(ઓટાળા)ગામે ચક્કર આવતા પડી ગયેલ ૧૮ વર્ષીય યુવતીનું મોત

ફોરેન્સિક પીએમના અહેવાલમાં ઝેરી અસરથી મૃત્યુ થયાનું સામે આવ્યું, પોલીસ તપાસ શરૂ. ટંકારા તાલુકાના દેવળીયા ગામે હર્ષદભાઈ ઘોડાસરાની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના કોસારીયા...

ABVP મોરબી દ્વારા નવયુગ કૉલેજ ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

ABVP મોરબી દ્વારા ગઈ કાલે નવયુગ કૉલેજ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી કૉલેજના વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. મોરબીમાં આવેલા...

તાજા સમાચાર