Sunday, August 31, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં મારામારીના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો ઈસમ સુરતથી ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના મારા-મારીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો...

મોરબી: ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમું સીવણ કેન્દ્ર ખોલવામાં આવ્યું

ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા મધ્યમ વર્ગની બહેનોની રોજીરોટી માટે કુબેરનાથ રોડ લુહાર શેરીના નાકે ગ્રીનચોકની બાજુમાં આ સીવણ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે જેના સંચાલિકા...

વાંકાનેર નેશનલ હાઇવે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: વાંકાનેર નેશનલ હાઇવે રોડ વિશાલ ફર્નીચર પાસે સીરામીક પ્લાઝા પાસે જાહેરમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે...

મોરબીમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા

મોરબી: મોરબીના સામા કાંઠે ઈંન્દીરાનગર મંગલમ વિસ્તારમાં કાનજીભાઇ પ્રભુભાઈ સુરેલાના મકાનની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી...

માળીયામાં પતિના માનસિક ત્રાસથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી

માળીયા (મી): માળિયા નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં પતિના માનસિક ત્રાસથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ માળીયા મીયાણા નવા રેલવે સ્ટેશન...

મોરબીમાં એક વ્યક્તિ પર એક શખ્સોનો છરી વડે હુમલો

મોરબી: મોરબી માધાપર શેરી નં -૨૨ નાકા વાળી મેલડી માતાજીના મંદિર પાસે આરોપીએ મહિલાના સસરાને ગાળો ન બોલવા મહિલાના જેઠ જણાવતા આરોપી આવેશમાં આવી...

ABVP મોરબીના પૂર્વ નગર મંત્રી શિવાંગ નાનકનો આજે જન્મદિવસ

મોરબીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ નગર મંત્રી શિવાંગભાઈ નાનકનો આજે જન્મદિવસ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈને તેઓ હમેશા વિદ્યાર્થી હિતના પ્રશ્ને લડત...

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા તહેવાર અનુસંધાને શહેરભરમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયું

આગામી હોળી તથા ધુળેટી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રવિવારના રોજ શહેર ભરના રાજમાર્ગો...

મોરબીના મયુર બ્રીઝ નીચે પાણીપુરીની લારીમા લાગી આગ

મોરબી: આજે બપોરે ૧૨ કલાકને ૫૫ મીનીટે મોરબી મયુર બ્રીઝ નીચે ગેસના બાટલાની નળી લિકેજ થતા પાણીપુરીની લારીમા આગ લાગી હતી. આ આગની ઘટના...

મોરબી નીવાસી જયસુખભાઈ મયાશંકર દવેનું દુઃખદ અવસાન

મોરબી: મૂળ બોડી ઘોડી અને હાલ મોરબીમાં રહેતા જયસુખભાઇ મયાશંકર દવે (ઉ.79)તે સ્વ. વસંતભાઈ, સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતિભાઈના ભાઈ તથા રવીન્દ્રભાઈ, વર્ષાબેન આર.દવે, સ્વ....

તાજા સમાચાર