Wednesday, April 29, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબી: મારામારી તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા વધુ ચાર ઈસમોને પાસે તળે જેલ હવાલે કરાયા

મોરબી : મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ વધુ ચાર ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી જીલ્લા પોલીસ. મોરબી જીલ્લામાં કાયદો...

મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન 19 મેંએ યોજાશે

સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન તા. ૧૯ ને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ મોરબી ખાતે યોજાશે જે સ્નેહમિલન કાર્યક્રમમાં તા. ૧૯ ને રવિવારે સાંજે...

ભારે પવનના કારણે મોરબીના સનટેક પ્લાયવુડ ફેક્ટરીમાં ભારે નુકશાન

મોરબી: મોરબી શહેર અને જીલ્લામાં સતત ત્રણ દિવસ સુધી ફૂંકાયેલ પવનને કારણે ઉદ્યોગોમાં ખાના ખરાબી, મોરબીના ખાખરાળા ગામે પ્લાયવૂડ ફેક્ટરી શેડ તૂટયો, દીવાલોમાં મસમોટી...

મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ ; ખેડુતની પાઈપ લાઈન તોડી નાખતા જુવારના પાકને થયુ નુકસાન 

મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કોઈ ના પણ કહ્યામાં ન હોય અને કાનુને ખીચામા રાખી ફરતા હોય તેવું...

માળીયામાં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

માળિયા (મી): માળીયા મીં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા ૫ માસથી અપહરણ ના ગુનામાં નાસતો ફરતા આરોપીને મધ્યપ્રદેશ ખાતેના સાગર જીલ્લા ખાતેથી મોરબી સર્કલ પોલીસ...

હળવદમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

હળવદ: હળવદ સરા રોડ પર જુના દલિતવાસમા રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ હળવદ સરા રોડ પર જુના દલિતવાસમા રહેતા ગીરીશભાઈ...

વાંકાનેરના જોધપર ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જોધપર ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી ઉ.વ.૫૫વાળાને હાર્ટ એટેક...

મોરબીના જૂના ગોર ખીજડીયા રોડ પર આવેલ કારખાનામાં ગળેફાંસો ખાઈ જતાં એકનું મોત

મોરબી: મોરબીના જૂના ગોર ખીજડીયા રોડ સી.એસ. પ્રિન્ટ પેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના...

ટંકારાના ઘુનડા (સજનપર) ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી...

હળવદના માલણીયાદ ગામે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામે યુવકને આરોપીઓ સાથે ગત ચુંટણી બાબતે મનદુઃખ હોય જેનો ખાર રાખી યુવકના બાઈક સાથે બાઈક અથડાવી ત્રણે શખ્સોએ યુવકને...

તાજા સમાચાર