Monday, August 18, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ઝીંકીયારી ગામ પાસે આવેલ ઘોડોધ્રોઈ ડેમ 80.10 ટકા ભરાતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા

મોરબી: મોરબી તાલુકાનાં ઝીકયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ ડેમ ૮૦.૧૦ % ભરાયેલ છે. ડેમની હેઠવાસના ચેકડેમ ભરવાના હોવાથી તા.૨૨/૧૨/ ૨૦૨૩ ના રોજ રાત્રે ૧૦:૦૦...

ટંકારા: ડેમી-2 ડેમના બે દરવાજા 12:45 કલાકે ખોલાશે; નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ

ટંકારા: ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી -૨ ડેમના બે દરવાજા બપોરે 12:45 કલાકે ખોલાશે જેથી નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મળતી...

હળવદમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદ: હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે જોશીફળી નજીક આરોપી ધવલ નરેન્દ્રભાઇ શુકલના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની/બીયરના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે...

હળવદમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ ટાઉનમા દિવ્યપાર્ક-૦૧ ખાતે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા...

ટંકારાના ઘુનડા (સજનપર) ગામેથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે આરોપીના રહેણાંક મકાનની બાજુના વાડામાંથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબીના ફાટસર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના ફાટસર ગામે પ્લોટ વિસ્તાર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીના સોખડા ગામ નજીક રોડ પર પ્રૌઢને એક શખ્સે મારમાર્યો

મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામ નજીક ફાસ્ટન કારખાના પાસે રોડ ઉપર પ્રૌઢને એક શખ્સે ગાળો આપી જાતી પ્રત્યે હડધૂત કરી બેત્રણ જાપટ મારી...

મોરબી: સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

મોરબી:સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રામજન્મભૂમિ અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તેની જોરશોરથી તૈયારી થઈ રહી...

મોરબીના ગોર ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ...

વાંકાનેર નજીક પાણી-પુરવઠાના પંપીંગ સ્ટેશનમાંથી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો: 10.13 લાખનાં મુદ્દામાલ સાથે પરપ્રાંતિય ગેંગ ઝડપાઇ

કોપર વાયરની ચોરી કરતી પરપ્રાંતિય ગેંગના પાંચ શખ્સો ઝડપાયાં, વાંકાનેર સહિત કોપર વાયર ચોરી તથા લુંટના છ ગુનાના ભેદ ઉકેલાયા વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર...

તાજા સમાચાર