Monday, September 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી પગાર કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપડક કરવામાં આવી

મોરબીની રવાપર ચોકડીએ અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારવાના પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓ ફરાર હોય જે પૈકી આજે ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર...

વાકાનેરના મહીકા ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી

વાંકાનેર: વાંકાનેર તાલુકાના મહીકા ગામે ઝેરી દવા પી લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાકાનેર તાલુકાના મહીકા ગામે...

હળવદના ચરાડવા ગામે રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવારનું મોત

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે અદાણી સી.એન.જી. ગેસ પંપની સામે રોડ ઉપર સીએનજી રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે...

મોરબીના નવા સાદુળકા ગામની સીમમાંથી સિંચાઇ માટેની મોટર ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં મોરબી માળિયા હાઇવેથી પાવડીયારી કેનાલ તરફ જતા આર.સી.સી. કેનાલ વાડા રસ્તે નવા સાદુળકા ગામના સર્વે નંબર -૩૨૯/૧...

પગારકાંડ કેસમાં રાણીબા સહિતના ત્રણ આરોપીઓની અટક, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે

મોરબી: મોરબીમાં પગાર માગવા બાબતે અનુ. જાતિના યુવકને માર મારી નાશી ગયા હતા. પગારકાંડ પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓ ફરાર હોય જે પૈકી આજે ત્રણ...

મોરબીના સિંધુ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની ધામધુમથી ઉજવણી

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે આજે ગુરુનાનક ભગવાનની જન્મજયંતીની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા ગુરુ...

મોરબીમાં કમોસમીક વરસાદથી કૃષી તેમજ સિરામિક ઉદ્યોગમાં ભારે નુકસાન

મોરબી જિલ્લામાં કરા સાથે વરસાદ ને પગલે ભારે નુકસાની  મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા. ૨૪ થી ૨૮ નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી...

ટંકારાના ઓટાળા ગામે દાઝી જતાં યુવતીનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે ગેસ ઘરમાં ફેલાય જતાં બાકસ લઈ બાકસ સળગાવવા એકદમથી આગ લાગતાં શરીરે દાઝી જતાં યુવતીનું ચાલુ સારવાર દરમ્યાન મોત...

મોરબી: ઉમા ટાઉનશિપમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીની ઉમા ટાઉનશિપમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ ઉમા ટાઉનશિપમાં રહેતા મીથુનભાઈ ધરમરાજ સોની ઉ.વ.૨૫ વાળાએ...

વાકાનેર કુવાડવા રોડ પર બાઈકે હડફેટે લેતા પગપાળા ચાલીને જતા મહિલાનું મોત

વાકાનેર: વાંકાનેર કુવાડવા રોડ ઉપર શીત કેન્દ્ર દુધની ડેરી અમરસર પાસે રોડ ઉપર પગપાળા ચાલીને જતા વૃદ્ધ મહિલાને બાઈકે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું...

તાજા સમાચાર