Thursday, November 13, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારાના ઘુનડા (સજનપર) ગામેથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે આરોપીના રહેણાંક મકાનની બાજુના વાડામાંથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબીના ફાટસર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના ફાટસર ગામે પ્લોટ વિસ્તાર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીના સોખડા ગામ નજીક રોડ પર પ્રૌઢને એક શખ્સે મારમાર્યો

મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામ નજીક ફાસ્ટન કારખાના પાસે રોડ ઉપર પ્રૌઢને એક શખ્સે ગાળો આપી જાતી પ્રત્યે હડધૂત કરી બેત્રણ જાપટ મારી...

મોરબી: સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

મોરબી:સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રામજન્મભૂમિ અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તેની જોરશોરથી તૈયારી થઈ રહી...

મોરબીના ગોર ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ...

વાંકાનેર નજીક પાણી-પુરવઠાના પંપીંગ સ્ટેશનમાંથી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો: 10.13 લાખનાં મુદ્દામાલ સાથે પરપ્રાંતિય ગેંગ ઝડપાઇ

કોપર વાયરની ચોરી કરતી પરપ્રાંતિય ગેંગના પાંચ શખ્સો ઝડપાયાં, વાંકાનેર સહિત કોપર વાયર ચોરી તથા લુંટના છ ગુનાના ભેદ ઉકેલાયા વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર...

નર્મદા બાલઘર દ્વારા શરુ કરેલ નવી ટેકનોલોજીના ફ્રી ક્લાસમાં સર્ટિફિકેટ વિતરણ

નર્મદા બાલઘર દ્વારા ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવે છે. જેવી કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ ડ્રોઈંગ, કરીકયુલમ(સાયન્સ), કોડિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, ડ્રોન તથા ૩ડી પ્રિન્ટિંગ...

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશ્વકર્માઓના જીવન માં અમૂલ્ય પરિવર્તન લાવશે:- નિર્મલ જારીયા

મોરબી જીલ્લા ભાજપ ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલ જારીયા જણાવે છે કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી ના માગઁ દર્શન હેઠળ પછાત વર્ગો, દિવ્યાંગો...

એસીબી ત્રાટકી:માળિયા તાલુકાના તરઘડી ગ્રામપંચાયતના સરપંચ ના પતિ તેમજ સભ્ય ૮૦ હજારની લાંચ લેતા ઝડપાયા.

માળીયાના તરઘરી ગામે મહિલા સરપંચનો પતિ અને ગ્રામ પંચાયતના સભ્ય બાવળ કાપવા માટે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા માળીયા તાલુકાના તરઘરી ગામે તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ...

મોરબીમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી ચોરાવ મોટરસાયકલ કબ્જે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

મોરબી: મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટરસાયકલ રીકવર કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ. મોરબી એલ.સી.બી. સ્ટાફને ખાનગીરાહે...

તાજા સમાચાર