Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

મોરબી

વિજ ચોરી કરનાર લોકો પર પીજીવીસીએલ વિભાગની ધોંસ

મોરબી જીલ્લામાં પીજીવીસીએલનું સઘન વીજ ચેકીંગ;106.96 લાખની વીજચોરી ઝડપાઇ મોરબી જીલ્લામાં વીજચોરીને રોકવા માટે પીજીવીસીએલ ટીમ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં...

મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલવામાં ડેમ હેઠળના ગામોને એલર્ટ કરાયા

મોરબી: મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. આ ડેમના મેઈટન્સ માટે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. મોરબીના સાદુંળકા ગામ...

મોરબીની વૈભવનગર સોસાયટીમાથી નેપાળી ઘરઘાટી દ્રારા કરેલ ચોરીમા આરોપી દંપતી મુદામાલ સાથે ઠાણે (મહારાષ્ટ્ર)થી ઝડપાયા 

મોરબી: મોરબી શહેરમા વૈભવનગર સોસાયટીમા વૈભવ એપાર્ટમેન્ટમાથી રહેણાંક ફલેટમાથી નેપાળી ઘરઘાટી દ્રારા કરેલ ચોરી મા આરોપી દંપતીને મુદામાલ સાથે ઠાણે (મહારાષ્ટ્ર)થી મોરબી સીટી એ-ડીવીજન...

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસર દ્વારા બિલિયા શાળામાં આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

મોરબી: મોરબી તાલુકાના બિલિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ- સિદસર તથા કુંડારીયા પ્રિવેન્શન ફાઉન્ડેશન- રાજકોટ તથા KPSNA-USA દ્વારા આરોગ્ય તપાસણી...

મોરબીની માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતું સી.બી. એન્ટરપ્રાઇઝ

મોરબી: આજકાલ લોકો અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ, દાનની પ્રવૃત્તિઓ કરતા અને કરાવતા હોય છે ત્યારે મોરબી તાલુકામાં આવેલી માણેકવાડા પ્રાથમિક શાળામાં સી.બી.એન્ટરપ્રાઈઝ દ્વારા શાળાના...

મોરબીના લાતી પ્લોટમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૬ બોટલો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન...

મોરબીના વીસીપરા રેલ્વે સ્ટેશન નજીકથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં લાયન્સ સ્કુલથી આગળ વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે ખાડામાં જતા રસ્તા પરથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન...

મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બે ના મોત

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક રામદેવ હોટેલ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા બે યુવકનાં મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે મૃતકના પિતાએ...

હળવદના વાંકીયા ગામની સીમ ઘોડા ધ્રોઈ નદીમાંથી 10.67 લાખની ખનીજ ચોરી ઝડપાઈ

હળવદ: હળવદ તાલુકાના વાંકીયા ગામની સીમ ઘોડા ધ્રોઈ નદીના પટમાંથી રેતી ચોરીની માહિતી મળતા ખાણ ખનીજ વિભાગ ટીમે રેડ કરી હતી જેસીબી કંપનીના એસ્કેવેટર...

મોરબીના ધરમપુર ગામના પાટીયા નજીક કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી એક મારૂતી બલેનો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી...

તાજા સમાચાર