Monday, May 12, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં મુસાફરોનું પથીક સોફ્ટવેરમા રજીસ્ટ્રેશન ન કરતા હોટલ સંચાલક સામે કાર્યવાહી

મોરબી: મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા છે. ત્યારે ગુન્હાખોરી અટકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરપ્રાંતીય મજૂરોની...

મોરબી: પરણીતાને ત્રાસ આપતા સાસરીયા વિરુદ્ધ ફરીયાદ

મોરબી: મોરબીમાં જ સાસરે દિકરીને સાસરીયા દ્વારા કરીયાવર બાબતોમાં મેણા ટોણા મારી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા વિરુદ્ધ પરણીતાએ મોરબી મહીલા પોલીસ...

મોરબી: અચાનક કારમાં આગ ભભૂકી! જાનહાની ટળી

મોરબી અયોઘ્યા પુરી મેઈન રોડ પર આવેલ આસ્વાદ પાન નજીક અચાનક સ્વીફ્ટ કારમાં આગ ભભૂકી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન મળતી માહિતી મુજબ...

મોરબી: S.O.G એક્શન મૉડમાં આવી પથિકમાં એન્ટ્રી નહીં તો લોકઅપમાં એન્ટ્રી ફાઇનલ

જિલ્લામાં આવેલ હોટલ/ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ/ગેસ્ટહાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી જિલ્લમાં મોટા પ્રમાણમાં ટાઇલ્સ ઉદ્યોગના એકમો આવેલ હોય તેમજ ઘડીયાળના...

મોરબી: જિલ્લા કાનૂની સેવા સતા મંડળના સેક્રેટરી એ સબજેલ ની મુલાકાત લીધી

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના (જજશ્રી) અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી એસ ગઢવીએ સબ જેલની મુલાકાત લીધી હતી તેમજ તેમની સાથે પેનલ એડવોકેટ...

મોરબી: તો શું હવે અવની ચોકડી પર વરસાદી પાણી નહીં ભરાઈ ?

મોરબી: વર્ષો જૂનો પ્રશ્ન અવની ચોકડી પર જે વરસાદી પાણી નો નિકાલ નો છે તે જે હવે ભાજપને યાદ આવ્યો છેલ્લા ઘણા સમય થી...

મોરબીના અનેક વિસ્તારોમાં બુધવારે વિજકાપ

મોરબી : આવતીકાલે તા.31ને બુધવારે મોરબી શહેરમા આવેલ જેલરોડ ફીડર તેમજ ઘુંટુ ઔદ્યોગિક ફીડર હેઠળ આવતા વિસ્તારો મેઇન્ટનન્સ કામગીરીને કારણે બંધ રાખવામા આવનાર હોવાનું...

મોરબીઃ સજ્જનપર ગામે લીબાબાપાની મેલડીમાતાજીનો નવરંગ માંડવો યોજાશે

મોરબી:  ટંકારા તાલુકાના સજ્જનપર ગામે લીબાબાપાની મેલડીમાતાજીનો નવરંગ માંડવો યોજાશે જેમાં ડાકલા સહિતની રમઝટ બોલશે. આ માંડવાનું આયોજન તારીખ  3/6/2023ના રોજ સજનપર ગામે રાખેલ છે...

મોરબીઃ હિન્દુ સામ્રાજય દિનઉત્સવ નિમિતે કાર અને બાઈક રેલીનું આયોજન

મોરબી: છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજયના ૩૫૦ વર્ષ થઈ રહ્યા છે. ત્યારે હિન્દુ સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજયાભિષેક દિવસને આ...

મોરબી જલારામ મંદિર ખાતે ૪ તારીખે સ્વ.બચીબેન ગોકળભાઈ આહીર પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જલારામ મંદિર ખાતે ૪ તારીખે સ્વ.બચીબેન ગોકળભાઈ આહીર પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અત્યાર સુધી ના ૨૧ કેમ્પ મા કુલ ૬૮૨૫ લોકોએ...

તાજા સમાચાર