Monday, July 7, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના આલાપ પાર્ક એંસી ફૂટ રોડનું દબાણ દૂર કરવા અને સુપર આલાપના વરસાદી પાણીના નિકાલ માટેની અનેક રજુઆત છતાં પરિણામ શૂન્ય

મોરબીના આલાપ પાર્કનું દબાણ દૂર ન થતા ડાબી બાજુના રહીશોએ કપચીના ઢગલા કરી જમણી બાજુનો રસ્તો ખુલ્લો કરાવવા નુસખો અજમાવ્યો મોરબી: મોરબીના રવાપર પર...

મોરબી ખાતે યોજાશે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ

સ્પર્ધકોએ ૧૧ જુલાઈ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવા મોરબી: રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર,...

3 જુલાઈ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ”

હાલનાં ગ્લોબલ વોર્મિંગની અસરથી પર્યાવરણ અને સૃષ્ટીને બચાવવા હાનિકારક પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળીએ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ અને તેનું અસરકાર મેનેજમેન્ટ એ સુરક્ષિત પર્યાવરણ માટે પાયારૂપ વડાપ્રધાન...

મોરબીની કપોરીવાડી શાળાના શિક્ષક પ્રફુલચંદ્ર રામાવતનો વિદાય સમારોહ સંપન્ન

મોરબી: મોરબી અત્રેની કપોરીવાડી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રફુલ્લભાઈ રામાવત વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સન્માન તેમજ વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો હતો વિદાય સન્માન...

181 મહિલા હેલ્પ લાઇન ટીમે ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું 

મોરબી: ગુજરાત સરકાર દ્વારા ચાલતી 181 અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ મહિલા ઓની મદદ માટે 24×7 કલાક કાર્યરત છે એક જાગૃત નાગરિકે 181...

મોરબીના નીચી માંડલ ગામે કુંડીમાં પડી જતા બાળકનું મોત

મોરબી: મળતી માહિતી મુજબ પ્રવિણભાઈ કલમભાઈ મોરી ઉવ-૫ રહે નીચી માંડલ વાડીમા તા.જી મોરબી વાળો ગત તા. ૦૨/૦૭/૨૦૨૩ ના રોજ કોઈપણ વખતે નીચી માંડલ...

મોરબીના ઉમીયા સર્કલ નજીકથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના ઉમિયા સર્કલ પાસે ડુલ્સ અને ડુલ્ડેસ સ્કુલના ગેટ સામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ...

હળવદના સાપકડા ગામે બે ભાઈ પર બે શખ્સોનો તલવાર વડે હુમલો 

હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે યુવક અને તેના ભાઈને એક શખ્સ સાથે મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખી યુવક અને તેના ભાઈ પર બે...

ટંકારા : લજાઈ પાસે 17 લાખના વિદેશી દારૂ ભરેલા ગોડાઉન સાથે 6 ઈસમો ઝડપાયા 

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખી વિદેશી દારૂનું કટીંગ કરતા છ રાજસ્થાની ઇસમોને 17 લાખના દારૂ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી...

મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની 90 મી શિબિરનો શુભારંભ

શિબિરમાં એકસો પચીસ જેટલા સાધકો અને વિસ જેટલા વોલેન્ટીયર જોડાયા મોરબી. આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ,ઉપાદી તનાવમાં જીવે છે,જેના કારણે લોકોમાંઅનિદ્રા,ડાયાબિટીસ, બ્લડ પ્રેશર,...

તાજા સમાચાર