Sunday, May 18, 2025
- Advertisement -spot_img

મોરબી

વાકાનેર તાલુકામાં સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા અંગે રજૂઆત !

કલેકટર કચેરીએ આપ્યો તપાસનો આદેશ ! મોરબી જિલ્લામાં વહીવટી તંત્રમાં જાણે લકવો થઈ ગયો હોય તેમ કોઈપણ અધિકારી કે કર્મચારી સુઓ મોટો પોતાની ફરજ પ્રમાણિકતાથી...

મોરબીના બેલા ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા હિતેષભાઇ તેજાભાઇ મકવાણા...

મોરબીના જાંબુડીયા ગામે સુતી વખતે સેટી પરથી નીચે પટકાતાં માસુમ બાળકીનુ મોત

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ વિન્ટેલ સિરામિક કારખાનાની ઓરડીમાં ટાઈલ્સ ગોઠવી સેટી બનાવી સેટી પરથી નીચે પટકાતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું. મળતી...

ટંકારામાં રોડ પર કારમાંથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ ઝડપાઈ

ટંકારા: મોરબી થી ટંકારા તરફ આવતા રીલાયન્સ પેટ્રોલપંપની સામેના ભાગે આવેલ જુના બીએસએનએલ ઓફીસ તરફ જવાના રસ્તા પર રોડની નીચેનાં ભાગમાં બાવળની ઝાડીમાં ક્રુઝ...

છેલા બે વર્ષ દરમ્યાન નગરપાલિકાના પ્રમુખ દ્વારા કલમ 45 ડી મુજબ કરેલ કામ અને ખર્ચ જાહેર કરવા માંગ

મોરબી: મોરબી નગરપાલિકામાં છેલા બે વરસ દરમ્યાન ભાજપ ના શાસનમાં અતિશય ભ્રષ્ટાચાર થયો છે છેલ્લા બે વર્ષ દરમિયાન મોરબી નગરપાલિકામાં નિયમોને મૂકી કામગીરી અને...

માળીયાના વેણાસર ગામે આઠ દિવસથી પાણી ન મળતાં આવતી કાલે કલેક્ટર કચેરીમાં ધામા !

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના વેણાસર ગામના લોકો દ્વારા આગાઉ પણ પીવાનું પાણી ન મળતું હોવાથી મોરબી જીલ્લા કલેકટર તથા ધારાસભ્ય અને તંત્રને અનેક...

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓ માટે કાયદાકીય શીબીર યોજાઈ

મહિલાઓને જીવનમાં સામાજીકરણની ભૂમિકા, કાયદાની જાણકારી તથા મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ   મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા પટેલ સમાજની વાડી- સરવડ ગામ ખાતે મહિલાઓ...

મોરબી: કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચુંટણી અંગેનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાશે

કોંગી કાર્યકર્તાઓ હાજર રહેવા વિનંતી લોકસભાની ચૂંટણી ની તૈયારી શરૂ થઈ ગઈ છે જેમાં જિલ્લા કોંગ્રેસ આગેવાનો હોદેદારો કાર્યકરો મળીનેલોકસભા ચુંટણી અંગેનો ટ્રેનીંગ કાર્યક્રમ યોજશે ગુજરાત...

મોરબીના ઉદ્યોગપતિઓના ફસાયેલા નાણાં બાબતે SIT ની રચના કરવામાં આવી

મોરબીના ઉદ્યોગકારો સાથે ઠગાઈ કરી તો હવે ખેર નથી: ગૃહમંત્રી છેલ્લા ઘણા વર્ષો થી સીરામીક એકમ ના માલિકો સાથે એનકેન રીતે નાણાકીય ઠગાઈ થતી હતી...

મોરબી નવા બસ સ્ટેન્ડનુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યુ

મોરબી:મોરબી નવુ બસ સ્ટેન્ડ છેલ્લા છ મહિનાથી તૈયાર થય ગયું છે. આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે ૫૪૩ લાખથી વધુના...

તાજા સમાચાર