Thursday, May 1, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબીના 40 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબી જિલ્લા ક્ષય અધિકારી ડો.અજાણાના માર્ગદર્શન અનુસાર અને ટંકારા તાલુકા આરોગ્ય અધિકારી ડો.બાવરવાના સક્રિય પ્રયત્નો થકી ટંકારા તાલુકામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના જરૂરિયાતમંદ ટીબીના...

મોરબી: છેલ્લા સાત વર્ષથી અપહરણ વિથ બળાત્કારના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઓરીસ્સાથી ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છેલ્લા સાત વર્ષથી અપહરણ વિથ બળાત્કારના ગુન્હામાં નાસતો ફરતો આરપીને ઓરીસ્સાથી મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો...

પેપર મીલના માફીયાઓએ ધૂતારી નદીને કેમિકલયુક્ત કરી ઝેરનો વ્યાપાર કર્યો !

મચ્છુ-૩નું પાણી મનુષ્ય પશુ અને પંખીના સ્વાસ્થય માટે જોખમી ચક્રવાત ન્યૂઝ દ્વારા હમણાં થોડા દિવસ પહેલા વિડિયો સાથે અહેવાલ રજૂ કર્યો હતો જેમાં ગોર ખીજડીયા...

માળીયાના ગુલાબડી વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા મીયાણા તાલુકાની સીમમાં ગુલાબડી વિસ્તારમાં ભાવનાશાપીરની દરગાહ સામે બાવળની કાંટમાથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

વાંકાનેર: પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો ઈસમ રાજસ્થાનથી ઝડપાયો 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજયના બાડમેર જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો...

મોરબી: પ્રોહીબિશનના બે ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનનનો આરોપી ભાવેશભાઇ...

મોરબીના મ્યુનિસિપલ કમિશનરે SHG અને ALF ની મહિલાઓ સાથે મીટીંગ યોજી 

મોરબી મહાનગરપાલિકા પાલિકાના કમીશ્નર સ્વપ્નીલ ખરેએ મોરબી શહેરના વીસીપરા અને રામકૃષ્ણનગરના સ્વ સહાય જૂથ (SHG) અને (ALF) ની મહિલાઓ સાથે મીટીંગ યોજી હતી. જેમાં મહિલાઓ...

મંદીના માહોલમાં સિરામિક એસોસિયેશનનાં ક્યાં હોદ્દેદારોએ સિરામિક વાળાને જ ઘરની ગાય ના ગોઢલા કર્યા?

હમણાં પીપળી રોડ ખાતે સિરામિક એસોિયેશન દ્વારા સિરામિક જાગૃતતાનો કાર્યક્રમ કર્યો જેમાં લેબરના ઓળખપત્ર, સીસીસટીવી કેમેરા જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જે આવકાર્ય છે  પરંતુ...

મોરબી જિલ્લામાં રેલવેની આગામી ભરતી માટે નિઃશુલ્ક ઓનલાઇન અરજી કેન્દ્રો શરૂ કરાયા

રોજગારવાંછુ ઉમેદવારો તેમના નજીકના સેન્ટર પરથી તમામ જાણકારી મેળવી શકશે તાજેતરમાં ભારત સરકારના માર્ગદર્શન અનુસાર રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Centralized Employment Notification (CEN)...

મોરબી તાલુકામાં અજાણી લાશની ઓળખ મેળવવા અનુરોધ કરાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અકસ્માત મોત મુજબ મૃત્યુ પામનાર વિક્રમસિંહ મહેન્દ્રસિંહ, ઉંમર વર્ષ આશરે ૩૪, ધંધો- મજુરી, હાલનું રહેઠાણ લગધીરપુર રોડ પર આવેલ...

તાજા સમાચાર