Sunday, December 28, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં ‘ખેલે ભી ખીલે ભી’ ની થીમ સાથે અંદાજિત 7 કિમી લાંબી સાયકલ રેલી યોજાઈ

મોરબીમાં મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત ખેલે ભી ખીલે ભી ની થીમ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ - સ્વાગત...

મોરબીના સોખડા ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી 

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા યુવકે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મયુરભાઈ...

મોરબીના ટીંબડી ગામ નજીક જીતો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા 13 ઘેટા-બકરાના જીવ બચાવ્યા

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર ટીંબડી ગામ નજીક ટીંબડી ગામની કટ પાસે રોડ ઉપર જીતો કારમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા ૧૩ ઘેટા - બકરાને...

મોરબીના વીસીપરામા જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝડપાયા 

મોરબીના વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ શખ્સોને રોકડ રૂપિયા ૧૨૬૫૦ ના મુદ્દામાલ સાથે સિટી બી...

હવે સિરામિક એસોસિએશનને પણ રજૂઆત કરવી પડી : હાઈવે રોડ પર ના સર્વિસ રોડ ની ગટર અને રોડ મરામત કરવા નીતિન ગડકરી કરીને રજૂઆત

મોરબીના રોડ રસ્તા ની હાલત તો ખરાબ છે ત્યારે મોરબીના નેશનલ હાઈવે ની પણ હાલત ખરાબ છે જેના કારણે લોકોએ આંદોલન કરવા પડી રહ્યા...

હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો અને પપેટ શો યોજાયા

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદમાં વિવિધ સ્થળોએ શેરી નાટક તેમજ...

ટંકારા નગરપાલિકા દ્વારા ‘માય થેલી’ ઇવેન્ટ યોજાઈ

સખી મંડળની બહેનોએ લોકોને જુના કાપડમાંથી વિનામૂલ્યે થેલી બનાવી આપી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ટંકારા નગરપાલિકા દ્વારા...

મોરબી રાજકોટ હાઇવે પર કારે હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત

મોરબી રાજકોટ હાઇવે સિધ્ધીવીનાયક ટોયોટો શો -રૂમ પાસે રોડ પર કારે પગપાળા ચાલીને જતાં યુવકને હડફેટે લઈ યુવકને શરીર ઇજા પહોંચાડી કાર ચાલક નાસી...

મોરબી શહેરમાં વી.સી.પરા મેઈન રોડ પર ડ્રેનેજ તથા સી.સી.રોડનું કામ મંજુર

મોરબી શહેરમાં વી.સી.પરા મેઈન રોડ પર સી.સી.રોડ તથા નવી ડ્રેનેજ લાઈન નાખવાના કામ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં દરખાસ્ત મોકલવામાં આવેલ જે અન્વયે ગુજરાત...

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે ઓફિસમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા 

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે લઝરીયર્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે ઓફિસ નં-૪૨૯ માં જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧,૦૪,૦૦૦ મુદ્દામાલ સાથે સીટી...

તાજા સમાચાર