Wednesday, July 16, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી એપ્રિલના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી એપ્રિલ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...

૧૩મી એપ્રિલના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૧૩-૦૪-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. વાંકાનેર, વાંકાનેર-રાજકોટ રોડ, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ...

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૨૧ મી એપ્રિલે મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૧-૦૪-૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં...

મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી. ટી. પંડ્યા દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની...

મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

આ કેમ્પમાં ૩૯૦ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ અત્યાર સુધી ના ૨૦ કેમ્પ માં કુલ ૬૫૧૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર...

મોટા રામપર ગામે નારિચાણિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે

ટંકારા ના મોટા રામપર ગામ નારીચાણીયા હનુમાનજી મંદિરે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે દર વર્ષે ચૈત્ર...

હળવદના સાપકડા ગામે વૃદ્ધની જમીન પચાવી પાડનારા ચાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ

હળવદ: મોરબી જીલ્લામા જમીન પચાવી પાડવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે હળવદના સાપકડા ગામેં ચાર શખ્સોએ વૃદ્ધાની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ...

મોરબીમાં વેપારી પાસેથી PVC પાઈપ મંગાવી રૂ. 3.70 લાખની છેતરપિંડી

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ વિનાયક ટ્રેડીગની દુકાનવાળા ત્રણ શખ્સોએ મોરબીના વેપારીને વિશ્વાસમાં લઈ વેપારી પાસેથી અલગ અલગ સાઈઝના પી.વી.સી પાઈપ કિં...

હળવદમાં યુવતીનો એકલતાનો લાભ લઈ આબરૂ લુંટવાની કોશિશ થતા બે સામે ફરીયાદ

હળવદ: હળવદના ભવાનીનગર ઢોરામા યુવતીના ઘરની બહાર શેરીમાં યુવતી એકલી જતી હોય ત્યારે તેની એકલાતાનો લાભ લઈ બે શખ્સોએ આબરૂ લુંટવાની કોશિશ કરતા યુવતીએ...

10મી વાર રકતદાન કરી સામાજિક જવાબદારી નિભાવતા જયેશભાઈ અગ્રાવત

10મી વાર રકતદાન કરી સામાજિક જવાબદારી નિભાવતા જયેશભાઈ અગ્રાવત. મોરબી તો પોતાની દાતારી માટે જગ વિખ્યાત છે. મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષક તરીકેની જવાબદારી નિભાવતા...

તાજા સમાચાર