Tuesday, July 22, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદ: સુંદરીભવાની ગામની સીમમાં કેનાલ નજીકથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

હળવદ: હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની થી સરંભડા ગામ જવાના રસ્તે કેનાલ પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર...

મોરબીમાં વૃદ્ધને એક શખ્સે બેઝબોલના ધોકા વડે ફટકાર્યો

મોરબી: મોરબીના લાલબાગ પાસે આવેલ સિધ્ધેશ્વર મહાદેવના મંદિરના ગ્રાઉન્ડમાં બેઠા હોય ત્યારે એક શખ્સે બેઝબોલનો ધોકો લઈ આવી વૃદ્ધને કહેલ તમે મારા ભાઈ તથા...

હળવદના માનસર ગામે બોલેરો ગાડીનો કાચ તોડી રૂ.15 લાખ ભરેલી બેગની ચોરી

હળવદ: હળવદ તાલુકાના માનસર ગામે ઘનશ્યામભાઈ ગોહીલભાઈના બંધ પેટ્રોલપંપ પાસે ઘઉં કટીંગનું કામ કરતા હોય તે ઘઉં કટીંગના ભાડાના અંદાજે ૧૫ લાખ રૂપિયા રોકડ...

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર યુવક પર અજાણ્યા શખ્સનો છરી વડે જીવલેણ હુમલો

મોરબી: મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ફૂટપાથમાં રાખવામાં આવેલ લારી પાસે યુવક ઉપર કોઈ અજાણ્યા શખ્સે છરીનો ઘા ઝીકી દીધો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત...

મોરબીના સિપાઈવાસમાં બે સગા ભાઈઓને છરીના ઘા ઝીંકાયા

મોરબી: મોરબીના સિપાઈવાસમા બે સગા ભાઈઓને શખ્સ દ્વારા છરીના જીવલેણ ઘા મારવામાં આવ્યા છે જેથી કરીને ઈજા પામેલા બંને ભાઈઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે...

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 29 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 187

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે શુક્રવારે નવા 29 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 187 પર પહોંચી ગયો...

મોરબી: આલાપ રોડ પર આવેલી કાપડની દુકાનમાં ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ

મોરબી : મોરબી શહેરમાં હમણાં હમણાં ચોરીનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ચોરી કરતી ટોળકી જાણે સક્રીય થઈ હોય મોરબીના પોશ વિસ્તાર આલાપ...

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ તેમજ ટ્રાફિક ના નિયમો ના પાલન અંગે માર્ગદર્શન આપવા માં આવ્યુ. મોરબી શહેર ની મધ્ય મા આવેલ વિવિધ...

મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર તથા Always Ceratech ગ્રુપ દ્વારા આજે તા.01 એપ્રિલે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી: “રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખીલાવતી વર્ષાઋતુ” એક માનવીની રકતની જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ...

વાવડી રોડ પર આવેલી નલીની વિદ્યાલય શાળામાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ જનરલ હોસ્પિટલ મોરબી અને દિવ્ય જ્યોતિગ્રામ વિકાસ કેળવણી મંડળ મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો આ અન્નનવે માનસિક રોગોનું નિદાન, મફત દવાઓ,...

તાજા સમાચાર