Friday, November 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળા માં દાતાઓના સહયોગ થી બાળકો ના મધ્યાહન ભોજન માટે શેડ બનાવવા માં આવ્યો.

૩૦૦ બાળકો એક સાથે ભોજન લઈ શકે તેવા વિશાળ શેડ નું નિર્માણ કરવા માં આવ્યુ સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળા ના બાળકો માટે મધ્યાહન ભોજન...

મોરબીમાં શેરીમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટ તેમજ ટ્રેકશૂટનું વિતરણ કરાયું

લાભાર્થી પરિવારોને સરકારની વિવિધ યોજનાઓના લાભો અપાયા મોરબીમાં જિલ્લા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કલેકટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને શેરીમાં રહેતા ૩૦ બાળકોને...

મોરબી:ઘુનડા ગામના ગ્રામજનોએ પણ મહાનગરપાલિકામાં ભળવાની ના ભણી

મોરબી મહાનગરપાલિકા ને લઈને ગ્રામપંચાયતમાં વિરોધ જોવા મળી રહ્યો છે જ્યારે શહેરના આસપાસના ગ્રામપંચાયત જો આ રીતે વિરોધ દર્શાવશે તો ક્યારેય મહાનગરપાલિકા નહીં થાય...

મોરબી: સંભવિત વરસાદને ધ્યાને લઈ જિલ્લા બાગાયત નિયામક દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

૭ થી ૧૧ જૂન દરમિયાન જિલ્લામાં સંભવિત વરસાદની આગાહી વરસાદી આગાહીને ધ્યાનમાં રાખી ફળ અને શાકભાજી જેવા બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવો હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને...

મોરબી:બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે ૧૦ દિવસમાં જરૂરી કાગળો રૂબરૂ જમા કરવવા જરૂરી

ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ જેઓએ...

મોરબીમા જાણીતો ડોક્ટર પ્રેમ રોગમાં પડ્યો તો દોઢ કરોડના ઈન્જેકશન બાદ ભાનમાં આવ્યાની ચર્ચા

(સૌજન્ય થી) એક તરફ સિરામિક ઉદ્યોગેના કારણે મોરબી દુનિયાના નકશામા સ્થાન પામ્યું છે તો આ ઉદ્યોગને પણ ટક્કર મારે અને વગર મેહનતનો એક અન્ય ઉદ્યોગ...

મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીકથી પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીકથી દેશી પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબી: શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી

મોરબી: મોરબીની દિકરી અમદાવાદ સાસરીયે હોય જ્યાં તેમના સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી...

માળીયાના નાની બરાર ગામે ખોખારો ખાવા બાબતે વૃદ્ધને એક શખ્સે મારમાર્યો

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના નાની બરાર ગામે ખોંખારો ખાવા જેવી નજીવી બાબતે વૃદ્ધને એક શખ્સે ઢીકાપાટુનો મારમાર્યો હોવાની માળિયા (મી) તાલુકા પોલીસ મથકમાં...

મકનસર પોલીસ હેડ ક્વાટર નજીક આધેડને બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા

મોરબી: મોરબીના મકનસર પોલીસ હેડ કવાર્ટર જયેશભાઇ શેખવાના ગેરજની સામે મોરબી-૧૦ સામખીયાળી-૮૦ ગાંધીધામ-૧૩૦ લખેલા સાઈન બોર્ડ પાસે રોડ ઉપર ચાલીને રોડ ક્રોસ કરતા આધેડને...

તાજા સમાચાર