Saturday, May 3, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગાનું વિતરણ કર્યું

મોરબીમાં હંમેશા દેશભકિત ઉજાગર કરીને લોકોમાં દેશ પ્રત્યેની ભાવના જગાવવા સતત સક્રીય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે તારીખ 25 જાન્યુઆરીના સાંજે પ્રજાસત્તાક પર્વની...

મજબૂરી : મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સના ભાવમાં 10% નો વધારો કરાયો

અત્યાર સુધી બજેટમાં થયેલી જાહેરાતો લાભ લગતી હતી અને આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર બજેટમાં સીરામીક ને ફાયદો કરાવશે તેવી આશા વચ્ચે સીરામીક ટાઇલ્સ ના...

મોરબી નીવાસી કંચનબેન જગદીશચંદ્ર પંડ્યાનું દુઃખદ અવસાન 

મૂળ ટંકારા તાલુકાના ગજડી ગામના વતની અને હાલ મોરબી રહેતા જગદીશચંદ્ર કેશવલાલ પડ્યાંના ધર્મ પત્ની સ્વ. કંચનબેન (જયશ્રીબેન)નું ૬૫ વર્ષની ઉંમરે તા. ૨૩/૦૧/૨૦૨૫ ને...

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો જળહળી ઊઠ્યા

વિવિધ જાહેર બજારો, મહાન વિભૂતિઓની પ્રતિમાઓ અને ખાનગી દુકાનો પર રોશનીના શણગાર કરાયા સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે....

મોરબીના કલેકટર દ્વારા ગૌશાળાના શિક્ષક સંજય બાપોદરિયાનું બેસ્ટ બીએલઓ તરીકે સન્માન કરાયું

રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિન નિમિત્તે બેસ્ટ બીએલઓ તરીકે સંજય બાપોદરિયાનું સન્માન કરતા કલેકટર ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત...

માળીયાના વિર વિદરકા ગામ નજીક પરંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી ગેસ કટીંગ કૌભાંડ ઝડપાયું; એકની ધરપકડ કરાઈ 

મોરબી જીલ્લામાંથી થોડા સમય પહેલા કોલસા કૌભાંડ અને ડીઝલ ચોરીનુ કૌભાંડ ઝડપાયું હતું ત્યારે મોરબી- માળીયા નેશનલ હાઇવે રોડ પર વિર વિદરકા ગામના પાટીયા...

નાના દુકાનદારોના બોર્ડ તો તમે તોડી રહ્યા છો શું આ દબાણ તમારાથી દૂર થશે?

મચ્છુ નદીના પટમાં થયેલા દબાણ પર ના તો કલેકટર કશું કરી શક્યા ના તો ત્યારના ચીફ ઓફિસર તો શું હાલના કમિશનર સ્વપ્નિલ ખરે આ...

મોરબીના પરસોત્તમ ચોકમાંથી વિદેશી દારૂની 20 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી શહેર તેમજ જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના પરસોત્તમ ચોકમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન...

મોરબીમાં અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે રેઇડ કરી બે અલગ અલગ જગ્યાએથી જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી...

હળવદના સુંદરી ભવાની ગામે પિતા-પુત્ર પર એક શખ્સનો છરી વડે હુમલો

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે વૃદ્ધના દિકરાની કરીયાણાની દુકાનેથી એક શખ્સે સીગરેટ લઇ પૈસા આપલ ન હોય સિગરેટના પૈસા વૃદ્ધના દિકરાએ માંગેલ જે બાબતનો ખાર...

તાજા સમાચાર