Thursday, September 4, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના નવા સાદુરકા ગામે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના સ્ટોરરૂમમાંથી 23.24 લાખના મતામાલની ચોરી

મોરબી: મોરબી તાલુકાના નવા સાદુરકા ગામની સીમમાં આવેલ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી., ના કેમ્પસમાં આવેલ સ્ટોરરૂમમાથી રૂ.૨૩,૨૪,૩૪૪ના મતામાલની ચોરી અજાણ્યા ઈસમો કરી ગયા હોવાની...

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું ભવ્ય ઉદ્ઘાટન 

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શાનદાર શુભારંભ ભક્તોનો મહાસાગર છલકાયો અને કરોડોએ જીવંત પ્રસારણ નિહાળ્યું લાખોની માનવ મેદની પ્રમુખસ્વામી મહારાજના જયનાદોથી સમગ્ર નગર ગુંજી...

ગુજરાત સરકાર આયોજિત યુવા ઉત્સવ-૨૦૨૨ માં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિધાર્થિની પ્રથમ ક્રમે વિજેતા

મોરબી: ગુજરાત સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ-૨૦૨૨ વડોદરા મુકામે યોજાયેલ હતો. આ પ્રોગામમાં...

મોરબી: નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયાનું દુઃખદ અવસાન

મોરબી: નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉ.૩૬) તે ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરીયાના પત્ની તેમજ રમણીકભાઈ આર પનારાના પુત્રી તેમજ કિશન પનારાના બહેનનું તા. ૧૩-૧૨-૨૦૨૨ ને મંગળવારના રોજ...

મોરબીના શારદાનગરનો એસટી રૂટ બંધ કરેલ છે તે ચાલુ કરવા ગોરખીજડીયા ગામના સરપંચે ડેપો મેનેજરને રજુઆત કરી

મોરબી: મોરબીના શારદાનગરનો એસટીનો રૂટ બંધ કરી દેતા ગોરખીજડીયા તથા વનાયડીયા ગામના વિધાર્થીઓને મોરબી અપડાઉન કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી ગોરખીજડીયા ગામના સરપંચ દ્વારા...

મોરબીના બે ખેલાડી સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેકશન પામ્યા 

મોરબી: મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના વધુ બે ખેલાડીઓ અન્ડર ૨૫ સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેક્ટ થયા છે જે નવીન અને મનન...

ટંકારામાં GSTના દરોડા; રેકઝીનના બે ઉત્પાદકોને ત્યાં પાડયા દરોડા, 40 લાખની કરચોરી ઝડપાઇ

ટંકારા: ટંકારામાં રેકઝીનનું ઉત્પાદન કરતા બે યુનિટો પર રાજકોટ CGSTની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ. ૪૦ લાખની GST ચોરી ઝડપી લઈ આગળની કાર્યવાહી...

હળવદના માલણિયાદ ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું. મળતી...

મોરબી: સિરામિક ફેકટરીમાં ઘેર જવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા પતીએ જીંદગી ટુકાવી 

મોરબી: મોરબી-માળીયા હાઇવે પર ટીંબડી ગામના પાટીયા આગળ અફીલ સિરામિકમા શ્રમીકને દેશમાં ઘેર જવા બાબતે પતિ હ-પત્ની વચ્ચે બોલાચાલી થતા પતીએ ગળેફાંસો ખાઈ આપઘાત...

મોરબીના લાતી પ્લોટમાંથી તીનપત્તીનો જુગાર રમતા બે શકુની ઝડપાયા

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨/૩ વચ્ચે તીનપત્તીનો જુગાર રમતા બે શકુનીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના લાતી...

તાજા સમાચાર