Thursday, November 13, 2025
- Advertisement -spot_img

મોરબી

સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ 6 જુલાઈ એ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી: શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ - ૦૬/૦૭/૨૦૨૫ રવિવાર સવારે ૯/૦૦ વાગ્યે...

ટંકારાના લજાઈ ગામે આવેલ જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે

ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈએ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈને ગુરુવારના રોજ...

મોરબી: બગથળા નકલંક ધામ ખાતે 10મીએ ગુરૂપૂર્ણિમા મહોત્સવ યોજાશે 

મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 10 જુલાઇના રોજ "ગુરૂપૂર્ણિમા" ની ઉજવણી કરવામાં આવશે. આ અંગે...

ટંકારાના ઘુનડા (ખા) ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા કિશન ઉર્ફે...

હળવદના ચરાડવા ગામે પીતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

હળવદ તાલુકાના ચરાડવા ગામે પુત્ર કાંઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પીતાએ તેને અવારનવાર કામ ધંધો કરવાનું કહેતા હોય ત્યારે પિતા પુત્ર...

મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી 18 હજારની રોકડ સેરવી લીધી

મોરબી શહેરમાં મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા સેરવી લીધા હોવાની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત સામે આવી છે ત્યારે ફરી મોરબીમા રીક્ષામાં બેસાડી મુસાફરની નજર...

ફેફસાના જીવલેણ રોગના લીધે વેન્ટિલેટર પર મૂકી માત્ર 3 દિવસમાં સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલ ડૉ. સત્યજીતસિંહ જાડેજા

મોરબી: 29 જૂન ,2025 રવિવારના રોજ એક 51 વર્ષના દર્દી રાજકોટ થી મોરબી પ્રસંગોપાત આવેલા એ દરમ્યાન દર્દીને અર્ધ બેભાન હાલતમાં શ્વાસ જ ન...

મોરબી એ ડિવિઝન પોલીસ મથકે મોહરમ નિમિત્તે તાજીયા અખાડા કમિટી સાથે પી.આઈ.ની અધ્યક્ષમાં બેઠક યોજાઈ

મોરબી શહેરમાં હાલ મુસ્લિમ સમાજના મોહરમ શરીફ અંતર્ગત મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર છબીલ તાજીયા અખાડા કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્ય અંતર્ગત મુસ્લિમ સમાજના નવા...

મોરબીમાં મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા તથા યોજનાકીય...

મોરબી નજીક આવેલ કારખાનામાં પાઈપ માથામાં લાગતા યુવકનું મોત નિપજ્યું

મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા...

તાજા સમાચાર