Thursday, August 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: નવોદય વિદ્યાલયમાં ૧૬ સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરાઇ

મોરબી: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ - પ્રાદેષિક કચેરી મોરબી અને શ્રી નવોદય વિધાલય-ઘુંટુના સંયુક્ત ઉપક્રમે શ્રી નવોદય વિધાલયમાં વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી...

દારૂના 11 ગુનામાં સંડોવાયેલા અને અન્ય 7 ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો

મોરબી: મોરબી, સુરેન્દ્રનગર તથા વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના દેશી વિદેશી દારૂના ૧૧ જેટલા ગુનામાં સંડોવાયેલ અને ૦૭ ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા...

મોરબીના રવાપર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં રવાપર રોડ રાજ બેંક નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીમાં...

મોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઇસમ પકડાયો

મોરબી: મોરબીમાં શનાળા રોડ પર રામ ચોકના ઢાળીયા નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી...

વાંકાનેરમાં જાહેરમાં પત્તા ટીચતા પાંચ શકુની ઝડપાયા

મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા પંચાસર રોડ મહાદેવજી મંદીર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી નવઘણભાઇ કાળુભાઇ દેત્રોજા, રોહિતભાઇ જગદીશભાઇ વિંઝવાડિયા, હર્ષદભાઇ ધિરુભાઇ સેટાણીયા,...

ઢુવા ગામની સીમમાં બંધ કારખાનામાં તીનપત્તીનો જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા

મોરબી: વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં જયકો નામના બંધ કારખાનામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી પકડી પાડયા છે. મળતી માહિતી...

લોહાણા સમાજમાં આંતરીક વિખવાદ ? સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ વાયરલ

હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વહેતા થયા છેકે મોરબી લોહાણા સમાજ ના મહાસંમેલન નો વિરોધ કરનારા ખજુરીયાઓ લોહાણા સમાજ ના નામ થી કોઈ કાર્યક્રમ...

ટંકારા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદી નાં જન્મદિવસ ઉજવી કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 72 મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી હતી ક્યાંક હોમ હવન ભજન કીર્તન તો...

અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા શખ્સને પકડી પાડતી મોરબી AHTU ટીમ

મોરબી: પાંચેક માસ પહેલા મધ્યપ્રદેશ રાજયના નિમચ જિલ્લાના મનાસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરવયની બાળાના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી તથા ભોગબનનારને શોધી...

મોરબી એસટી ડેપોના કર્મચારીઓએ પડતર પ્રશ્નોને પગલે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

મોરબી: રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓ પડતર માંગોને પગલે સરકાર સામે વિરોધ પ્રદર્શન ચલાવી રહ્યા હોય ત્યારે આજે મોરબી એસટી વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી...

તાજા સમાચાર