Monday, December 29, 2025
- Advertisement -spot_img

મોરબી

દીવાળીના દિવસે મોરબી શહેરમાં નવોદય વિદ્યાલયનાં ભુતપૂર્વ વિધાર્થીઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં જીવનજરૂરીયાત વસ્તુઓની 135 કિટ વિતરણ કરાઈ

મોરબી: દિવાળીના દિવસે મોરબી શહેરમાં જવાહર નવોદય વિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સંચાલિત AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી પ્રોગ્રામ હેઠળ સેવા કાર્યો કરીને દિવાળીની...

મોરબી નિવાસી સુરેશભાઈ અમરશીભાઈ વાઘડિયાનુ દુ:ખદ અવસાન

મોરબી: મોરબી નિવાસી મનીષભાઈ તથા ટ્વીંકલબેનના પિતા તેમજ બાલુભાઈના નાનાભાઈ અને સંજયભાઈ,યોગીનભાઈ, નીપાબેનના કાકા સુરેશભાઈ અમરશીભાઈ વાઘડિયાનુ તારીખ ૨૫-૧૦-૨૦૨૨ ના રોજ દુ:ખદ અવસાન થયું...

દિવાળીમાં ફરજ બજાવતા કર્મનિષ્ઠોને બિરદાવી શુભેચ્છા આપતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દિવાળીની અનોખી ઉજવણીના ભાગરૂપે અનોખો કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રૂપના સભ્યો દ્વારા તહેવારો ઉપર...

મોરબીમાં સરદાર પટેલ જન્મ જ્યંતી નિમિતે એકતા સાંકળ રચાઈ

મોરબી: મોરબીમાં આગામી 31,ઓકટોબરના રોજ ભારતની એકતા અને અખંડીતતાની મિશાલ એવા લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જ્યંતીની ભવ્ય અને દિવ્ય ઉજવણી થવા જઈ રહી...

મોરબી: લગધીરપુર રોડ પર આવેલ ફેક્ટરીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

મોરબી: લગધીરપુર રોડ પર આવેલ મેટ્રોપોલ ટાઈલ્સના કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર રોડ...

મોરબીના શનાળા ગામે પાણીના ખાડામાં ડૂબી જતા પ્રૌઢનું મોત

મોરબી: મોરબીનાં શનાળા ગામે રામજી મંદિરની બાજુમાં આવેલ પાણીના ખાડામાં ડૂબી જતા પ્રૌઢનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા...

હળવદ બસ સ્ટેન્ડ પાછળ રોડ પરથી ઈંગ્લીશ દારૂની સાત બોટલો સાથે એક પકડાયો

મોરબી: હળવદ બસ સ્ટેન્ડ પાછળ રોડ પરથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની સાત બોટલો સાથે એક શખ્સને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ બસ...

મોરબીના લાતી પ્લોટમાંથી પાંચ બીયરના ડબલા સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૧ ક્રિષ્ના હોસ્પિટલ પાછળ ઉમીયા ગ્લાસ નામની દુકાન નજીકથી પાંચ બીયરના ડબલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન...

મોરબીમાં વાવડી રોડ પર સોમૈયા સોસાયટીના નાકા નજીક જુગાર રમતા બે ઝડપાયા

મોરબી: મોરબીમાં વાવડી રોડ પર સોમૈયા સોસાયટીના નાકા નજીકથી તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ...

હળવદ: સીએનજી રીક્ષામાં બેઠલ મહીલાના ડોકમાંથી બે તોલાનો સોનાનો પાટિપારોની ચોરી 

મોરબી: હળવદ શહેરમાં રહેતી મહીલા સીએનજી રીક્ષામા બેસી હળવદથી ધાંગધ્રા તરફ જવા માટે નીકળી હતી ત્યારે બીએસએનએલ એક્સચેન્જ થી આશાપુરા હોટલ વચ્ચે રીક્ષામાં બેઠલ...

તાજા સમાચાર