શિક્ષણ ક્ષેત્રે ગોંડલમાં નામાંકિત એવા સહજાનંદ કલાસીસની નવી બ્રાંચનો રાજકોટમાં શુભારંભ….
સતત પાંચ વર્ષથી શ્રેષ્ઠ પરિણામ આપતા સહજાનંદ ક્લાસિસ હવે રાજકોટમાં, આપના બાળકના ઉચ્ચત્તમ પરિણામ માટે આજે જ સંપર્ક કરો...
છેલ્લા 5 વર્ષથી ગોંડલ ખાતે કાર્યરત...
મોરબીના શિક્ષિકાને નારી ગરીમાં પુરસ્કારથી પુરસ્કૃત કરાયા
મોરબી: મોરબી પંથકની ભૂમિ એટલે અનેક રત્નો, બુદ્ધિ પ્રતિભાશાળી વ્યક્તિઓની ભૂમિ,કવિ લેખકોની ભૂમિ,એમાંય ખાસ કરીને મોરબી જિલ્લાની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા ઘણા...
મોરબીના ઉમા ટાઉનશીપમાં પોલીસના દરોડા ૫ પત્તા પ્રેમી પકડાયા
મોરબી: ઉમા ટાઉનશીપમાં ચોક્કસ બાતમીને આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર ધમધમતી જુગાર ક્લ્બ પકડી હતી.અને ૫ જુગારીયાઓનીની પોલીસે ધરપકડ કરી...
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે
મ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ માધ્યમિક વિદ્યામંદિર ખાતે અટલ ટીકરીંગ અદ્યતન લેબ કાર્યરત થશે
શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ...
શ્રીરામ સોલ્ટ દ્વારા જાજાસર પ્રાથમિક શાળાના 110 બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ આપવામાં આવ્યા
મોરબી : માળીયા તાલુકાના જાજાસર પ્રાથમિક શાળાના 110 વિદ્યાર્થીઓને શ્રીરામ સોલ્ટ દ્વારા વિના મૂલ્યે સ્કુલ યુનિફોર્મ આપવામાં આવ્યા
બાબુભાઈ હુંબલ તેમજ નિકુલભાઇ ડાંગરનો શાળા અને...
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક
રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનું ફેસબુક પેજ હેક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે અને હેક કરનાર હેકરોએ પેજનું નામ બદલીને “NFT Blockchain” નામ કર્યું હોવાની...
નરેશ પટેલના પુત્ર શિવરાજે આપ્યું મોટું નિવેદન
ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે છેલ્લા ઘણા સમયથી ચાલે છે ચર્ચાઓ પુત્ર શિવરાજ પટેલે કહ્યું, પિતાનો જે પણ નિર્ણય હશે તેને પરિવાર સહયોગ...
ગુજરાત માટે ગૌરવની વાત 20થી વધુ આઈપીએસ નોમીનેટ થવા જઈ રહ્યા છે
રાજ્યના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. જેમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાંથી IPS...
સૌરાષ્ટ્રભરના ભાજપના શહેર જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓની રાજકોટમાં મેરેથોન મીટીંગ
સંગઠન મહામંત્રી અને પ્રદેશના આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં મેરેથોન મીટીંગ
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તડામાર તૈયારીઓ શરૂ...
ટંકારામાં એક યુવકે ફીનાઈલ ગટગટાવ્યું
અવાર-નવાર માતા-પિતાને થતા ઝઘડાથી કંટાળી અજય વાઘેલાએ પગલુ ભર્યું હોવાનું હાલ સામે આવ્યુ છે.
ટંકારામાં ગૃહ કંકાશથી કંટાળીને અજય વાઘેલા નામના યુવકે ફીનાઈલ પી લેતા...