Wednesday, December 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી નગરપાલિકા દ્વારા વોલ પેઈન્ટીંગ થકી હર ઘર તિરંગાને રંગોથી સજાવી લોકોમાં જાગૃતિના રંગો ભરવાનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું...

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારોના અને તેમનાં આશ્રિત બાળકોને ઇનામ વિતરણ કરાશે

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ૩૦ ઓગસ્ટ સુધીમાં વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ધોરણ- ૧૦ અને ધોરણ- ૧૨માં વર્ષ-૨૦૨૨માં...

હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

ઇચ્છુક ઉમેદવારોએ ૧૦ ઓગસ્ટના આઈ.ટી.આઈ. હળવદ ખાતે ઉપસ્થિત રહેવું રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, સરા રોડ આઇ.ટી.આઇ. હળવદ ખાતે ઔધોગિક...

મોરબી જલારામ મંદિર ખાતે હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૭૦ દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૧૨ કેમ્પ માં કુલ ૩૮૫૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ...

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં,...

બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર,...

મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તેમજ પૂર્વ બી.આર.સી.કો. ઓર્ડીનેટર પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ એચ.ટાટ. આચાર્ય અને વિવિધ સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપતા વિવિધ...

હળવદના રહેણાંક મકાનમાં જુગારીઓ પર પોલીસ ત્રાટકી, છ ઈસમો ઝડપાયા

શ્રાવણ માસ દરમિયાન જુગારની બદી અટકાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી હોય ત્યારે જુગારની બદી ને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ એલર્ટ થઈ ગઈ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓ અન્વયે ૩ કરોડથી વધુ ની સહાય અને લાભોનું વિતરણ કરાયું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને પટેલ સમાજ વાડી સનાળા ખાતે ગત બુધવારે...

એસ.ઓ.જી. ની ટીમ દ્વારા વાંકાનેર નજીક ૧૦ કિલો ગાંજા સાથે બે ને પકડી પાડવામાં આવ્યા.

વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં વેચાણ અર્થે રાખેલ ૧૦ કિલો ગાંજા સાથે બે ઇસમોને એસ.ઓ.જી. દ્વારા પકડી પડવામાં આવ્યા છે. એસઓજી ટીમે વાંકાનેર લક્ષ્મીપરામાં દરોડો પાડી 10...

તાજા સમાચાર