- Advertisement -spot_img

ગુજરાત

હળવદના નવા ધનાળા નજીક બોલેરોની ઠોકરે બાઈક સવારનું મોત: એક ઇજાગ્રસ્ત

મોરબી: હળવદ તાલુકાના નવા ધનાળા ગામ નજીક બોલેરોએ ઠોકર મારતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એકને ઈજા પહોંચી હતી. જ્યારે બોલેરો ચાલક...

મોરબી: આડા સંબંધ રાખવાની ના પાડતા મહીલા પર તલવાર અને પાઈપ વડે હુમલો

મોરબી: મોરબીમાં આડા સંબંધ રાખવાની ના પાડતા મહીલા ઉપર એક શખ્સે તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની...

ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

આગામી વિધાનસભા ચૂંટણી કામગીરીની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપતા કલેકટર જે.બી.પટેલ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સાથે બેઠકનું...

મોરબીમાં ભાજપ અધ્યક્ષના રોડ શોમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર સેનેટરી ઈન્સપેકટર પાસે નગરપાલિકાએ ખુલાસો માગ્યો

મોરબી: કૃષ્ણસિંહ એચ જાડેજા ને સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે મોરબી નગરપાલિકા દ્વારા સોપવામાં આવેલી ફરજો પ્રત્યે બેદરકારી દાખવી હતી જે બદલ નગરપાલિકા દ્વારા ૭ દીવસમાં...

માળિયાની જાજાસર શાળામાં વિદાય અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લાના માળિયા તાલુકાની જાજાસર શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા વય મર્યાદાના કારણે નિવૃત થતા એમના કાર્યની કદરરૂપે અને શાળામાં દાતાઓ તરફથી વિદ્યાર્થીઓના ઉપયોગ માટે...

૭.૫ લાખની લોનની સહાયથી શક્તિનગર ગ્રામ સખી સંઘની બહેનોને નવો ઉત્સાહ મળ્યો

સરકારની સહાયથી હવે અમારો વ્યવસાય નવી ઊંચાઈઓ સર કરશે - લાભાર્થી શોભાબેન દેવડા દેશની પ્રત્યેક નારી પગભર બને તે તરફ સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના...

મોરબી સિરામિક ઉદ્યોગને ફાયદો મકનસર નજીક ઈનલેન્ડ કંન્ટેનર ડેપો પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 112 કરોડ ફાળવાયા

મોરબી : મોરબીમાં ઉદ્યોગકારોના મોટા પ્રમાણમા થતા એક્સપોટઁ અને ઈમ્પોટઁને ઘ્યાને લઈને ભારતીય રેલ્વે દ્વારા થોડા સમય પહેલા મોરબીના મકનસર ગામ પાસે ICD (ઈનલેન્ડ...

મોરબીના બેલા ગામ નજીક એક્સિસ બેન્કનુ એટીએમ તોડવાનો પ્રયાસ

મોરબી: મોરબીમાં તસ્કરો બેફામ બની રહ્યા છે જાણે કે તેને પોલીસનો ખૌફ ન રહ્યો હોય તેવી સ્થિતિએ એક અઠવાડિયામાં વધુ એક એટીએમ તોડવાનો પ્રયાસ...

સીમ્પોલો સીરામીક કારખાનામા લોડર ચાલકે હડફેટે લેતા સિક્યોરિટી ગાર્ડનુ મોત

મોરબી: મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સીમ્પોલો સિરામિકના કારખાનામાં માટી ખાતાની દીવાલ પાસે ખુરશી ઉપર બેઠેલા સિક્યુરિટી ગાર્ડને લોડર ચાલકે હડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડનું...

હળવદના ધનાળા ગામે વાડીએ મુકેલ ઝાટકામા શોર્ટ લાગતા યુવકનુ મોત

મોરબી: હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં વાડીમાં મુકેલ ઝાટકાના તારને અડીજતા શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ...

તાજા સમાચાર