Sunday, August 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: શક્તિનગર સોસાયટીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના સામા કાંઠે કાવેરી સિરામિક પાછળ આવેલ શક્તિનગર સોસાયટીમાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી...

મોરબીના નાની વાવડી રોડ પર છોટા હાથીએ હડફેટે લેતા બાઈક સવારનુ મોત

મોરબી: મોરબીના નાની વાવડી રોડ પર નાયરા પેટ્રોલપંપ પાસે રોડ ઉપર છોટા હાથી ગાડીએ બાઈકને હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં શ્રી માથક પે સેન્ટર શાળાનો ડંકો

અંડર-14 કેટેગરીમાં ગોળાફેંક, ચક્રફેંક, લાંબીકુદ, ઉંચી કુદ, 100 મીટર દોડમાં માથકના બાળકો ઝડકયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી- મોરબી...

વાંકાનેરના તિથવા ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની બોટલો/બીયર ટીન મળી કુલ નંગ-૫૭૬ કિ.રૂ.૨,૦૮,૭૪૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો...

વાંકાનેર રાજકોટ હાઇવે પરથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર રાજકોટ હાઇવે રોડ ઉપર ધ ગાર્ડન રેસ્ટોરન્ટ સામે રોડ પરથી હાથ બનાવટી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો...

મોરબીમાંથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના ઝુલતા પુલ પાસે મહાપ્રભુજીની જગ્યાની બાજુમાં વાડી વિસ્તારમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

માળીયા: બેફામ ટ્રક ચલાવી ગાયત્રી વે બ્રીજમા 4 લાખનુ નુકસાન કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ

માળીયા (મી): માળિયાના નવલખી પોર્ટ ઉપર આવેલ ગાયત્રી વે બ્રીજમા બેફામ ટ્રક ચાલાવી રૂપિયા ચાર લાખનું નુકસાન કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. મળતી...

મોરબીનાં વધુ એક વેપારી સાથે ઠગાઈ: 24 લાખ થી વધુનો ચૂનો

મોરબી: મોરબી જીલ્લામાં છેતરપીંડીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે વધુ એક છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના વેપારીને ફોન...

મોરબીના બેલા ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ૬૬કેવી જીઇબી સપ્ટેશન બહારથી યુવકનું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ...

વાંકાનેરમાં અખિલ ભારતીય રાસ શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારાગુરુ વંદનાનો કાર્યક્રમ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતેયો જવામાં આવેલ જેમાં વનીતા વૃંદ માનવસેવા મહિલા પરિવાર જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ...

તાજા સમાચાર