Wednesday, December 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયામાં રસ્તે ચાલવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

માળીયા (મી): માળીયાના વાગડીયા ઝાપાથી થોડે દૂર માળીયા જામનગર હાઈવે ઉપર રોડની સાઈડમાં સઈદુ વલીમામદભાઈ કટીયાની દુકાન પાસે મીઠાના કારખાને જવા માટે રસ્તે ચાલવા...

મોરબીના ઘુંટુ ગામે મકાનમાં જુગાર રમતા 26 ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરીઓમ પાર્ક સોસાયટી શૈલેષભાઈ શીવાભાઈ કાલરીયાના મકાનમાં નં -૨૬ માં તીનપત્તીનો જુગાર રમતા ૨૬ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી...

વાંકાનેરના સરધારકા ગામ નજીક ચેકડેમમાંથી અજાણ્યા યુવકની ઇજાના નિશાનો સાથે લાશ મળી આવતા ચકચાર

પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો વાંકાનેર તાલુકાના સરધારકા ગામ નજીક આવેલા ઓઢ ચેકડેમ માંથી ગઇકાલે એક અજાણ્યા 35-40 વર્ષની ઉંમરના યુવકની...

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્રણ ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાંથી કુલ-૩ ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અઢી વર્ષ પહેલા બનેલ અનડીટેકટ મોટર સાયકલ ચોરીનો ગુનો ડીટેકટ કરી...

17 સપ્ટેમ્બરથી મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ

મોરબીના જેતપર ગામે જિલ્લા કક્ષાના કાર્યક્રમથી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરાશે; જિલ્લો બનશે વધુ સ્વચ્છ અને સુંદર સમગ્ર રાજ્યોમાં યોજાનાર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી...

મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવજી મહારાજનો પાટોત્સવ યોજાયો 

નેજા ઉત્સવ યજ્ઞ મહાપ્રસાદ રામદેવજી મહારાજનો પાઠ રાસ ગરબા ભજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા  મોરબીના સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે જલજળની અગિયારસ નિમિત્તે રામદેવજી મહારાજનો પાટોત્સવ...

પાટીદાર નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ઇનમોની વણજાર

મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર - ઘુનડા રોડ પર...

ટંકારાની લખધીરગઢ શાળામાં વિદ્યાર્થીઓના જન્મદિવસની “એક મુઠ્ઠી મગ સાથે યજ્ઞ” અનોખી ઉજવણી

ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષકા જીવતીબેને વિદ્યાર્થી જીયાનના જન્મદિવસથી નવો પ્રયોગ શરૂ કર્યો. આજે જીયાનભાઈના જન્મદિવસ નિમિત્તે ચોકલેટના બદલે 'એક મુઠ્ઠી મગ' જે બાફેલા...

માળીયાના વાગડીયા ઝાંપા પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો 

માળીયા (મી): માળીયાના વાગડીયા ઝાપા પાસે આવેલ એબનશાપીરની દરગાહ સામે ઓરડી નજીકથી હાથ બનાવટી દેશી તમંચા સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયો...

મોરબીના વીશી પરા મેઈન રોડ પરથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના વીશી પરા મેઈન રોડ પરથી હાથ બનાવટી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

તાજા સમાચાર