Saturday, May 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી શહેરમાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ ચાર ઈસમોની 1.80 કરોડની મિલકત જપ્ત કરાઈ

મોરબી: મોરબી શહેર ખાતે સને 2021 ના વર્ષમા નોંધાયેલ ગુજસીટોકના ગુનામા સંડોવાયેલ આરોપીઓની આશરે 1.80 કરોડની મિલકતો, 24 બેંક એકાઉંટમા રહેલ રોકડા રૂપીયા 12.50...

આગામી 6 એપ્રિલે હળવદ તાલુકામાં વાહનોની ભૌતિક ચકાસણી; (FITNESS) કાર્યક્રમ યોજાશે

મોરબી: એ.આર.ટી.ઓ મોરબી કચેરી દ્વારા હળવદ તાલુકામાં વાહનોની ભૌતિક ચકાસણી (FITNESS) કાર્યક્રમ યોજાનાર છે. મોરબી એઆરટીઓ દ્વારા હળવદ તાલુકામાં તા. ૦૬-૦૪-૨૦૨૪ શનિવારના રોજ વાહનોની ભૌતિક...

મોરબી જીલ્લાના 102 પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા...

વાંકાનેરના જેતપરડા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે સીબેલા સીરામીકની ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રાહુલભાઇ શંકરભાઇ ડામોર ઉ.વ.૧૯ વાળાએ તા.૨૯/૦૩/૨૦૨૪ ના...

મોરબીના નીંચી માંડલ ગામે કારખાનામાં કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમ સોનેક્ષ વિટ્રીફાઈડ સ્પ્રેડાયર વિભાગમાં કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.  મળતી માહિતી મુજબ રાજુભાઇ મોહનભાઇ ડિન્ડોડ...

મોરબીમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબીના લાતિ પ્લોટ -૪ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની 96 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના વાવડી રોડ ખાતેથી ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ...

મોરબીમાં NDPSના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતો ફરતો ઈસમ રાજસ્થાનથી ઝડપાયો

મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી મોરબી એસ.ઓ.જી/સાયબર ક્રાઇમ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે...

મોરબીના માંડલ રોડ પર આવેલ Shiv vits હોટલમાં લાગી આગ

મોરબી: મોરબીના માંડલ રોડ ઉપર આવેલ Shiv vits હોટલમાં આજે સવારે એસીમા શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર મોરબીના માંડલ રોડ ઉપર...

મોરબીના મકનસર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અમૃતભાઇ સિદ્ધરાજભાઇ જીંજુવાડીયા ઉ.વ.૩૫ રહે. મકનસર ગામ તા.જી....

તાજા સમાચાર