Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારી

૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબીના ટંકારા અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર બાબતે સમીક્ષા બેઠક યોજાઈ મોરબી: લોકસભાની ચૂંટણી અન્વયે રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોષીએ...

મોરબી જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું  આગામી ૨૪ માર્ચના રોજ હોળી તથા ૨૫ માર્ચના રોજ ધૂળેટી તહેવાર આવતો હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ...

પાટીદાર સમાજ આકરા પાણીએ: કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ નોંધાઈ વધુ એક ફરીયાદ 

માળીયા (મી): થોડા દિવસ પહેલા સુરતના એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની વક્તાએ પાટીદાર સમાજની દિકરીઓ વિશે વાણી વિલાસ કરેલ જેના વિરુદ્ધમાં મોરબી પાટીદાર સમાજના...

હળવદના પાંડાતીરથ ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

હળવદ: હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની સીમમાં રાઠોડ હરેશભાઈ પથુભાઈની વાડીએ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ધર્મેશભાઈ તળવી ઉ.વ. આશરે ૩૦...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીની ત્રાજપર ચોકડીથી મહારાણા સર્કલ જતા રોડ ઉપર એસ્સાર પંપ નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે...

મોરબીમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીમા નવયુગ સામે સુભાષ રિયલ ઈલેક્ટ્રીક નમની દુકાન બહાર પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી...

હળવદમાં વીધી કરવાનુ કહી છેતરપીંડી આચરનાર બે ઈસમોને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા 

હળવદ: હળવદ શહેર આલાપ સોસાયટીમા વીશ્વાસમા લઇ છેતરપીંડી કરી મેળવેલ રોકડા રૂ.૩૯,૨૦૦/- તથા ગુનો કરવા વપરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે કુલ કી.રૂ.૮૯,૨૦૦/- ના મુદામાલ સાથે...

એસ.ટી. વિભાગનો નિર્ણય: હોળી/ ધુળેટીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો મુકાશે

તમામ બસ ઓનલાઇન બુકિંગમાં ઉપલબ્ધ કરાશે મોરબી: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મોરબી વિભાગના મોરબી ડેપો તેમજ વાંકાનેર ડેપો દ્વારા હોળી/ધુળેટી ના તહેવારોને લઈને...

ટંકારાના ભૂતકોટડા પ્રા.શાળામાં તૈયાર થયું સ્પેરો હાઈટ્સ

ટંકારા: 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ રમેશ પારેખે ચકલી વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું છે કે તારો વૈભવ રંગ મહેલ ને નોકર...

મોરબીના શિક્ષક મહાદેવભાઈ રંગપરિયા નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિસીલ 

શિક્ષક એટલે શીખવવાની ક્ષણે કલાકાર છે તે શિક્ષક, શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો સમન્વય, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી,શિક્ષક આજીવન શિક્ષક રહે છે,મોરબીમાં...

તાજા સમાચાર