Monday, December 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારા: જીરાની ઘરફોડ ચોરી તથા ગેંગ કેસના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮,૨૧,૦૦૦/-ના જીરાની ઘરફોડ ચોરી તથા ગેંગ કેસ મળી કુલ- ૨ ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી...

વાંકાનેર: પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા બાર વર્ષથી નાસતો ફરતો આરોપી અમદાવાદથી ઝડપાયો 

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને અમદાવાદ ખાતેથી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરો ફર્લો સ્કોડે...

ટંકારાના મિતાણા ગામેથી ઈંગ્લીશ દારૂની 984 બોટલો ભરેલી બોલેરો ઝડપાઈ; આરોપી ફરાર

ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામે પાણીના સંપ નજીકથી ઈંગ્લીશ દારૂની ૯૮૪ બોટલો ભરેલ બોલેરો ટંકારા પોલીસે ઝડપી પાડી છે. આરોપી સ્થળ પર હાજર ન...

મોરબીના જાણીતા પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા વિવિધ શુભમૂર્હતોની વિસ્તૃત માહિતી અપાઈ 

મોરબી: હિન્દુ ધર્મમાં તહેવારો નો રાજા એટલે દિવાળી. પાંચ દિવસ ચાલતો મહત્વનો અને મુખ્ય તહેવાર જેમાં મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી ની આરાધના અને...

મોરબીના નીડર પત્રકાર અને પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલ જોશીનો આજે જન્મદિવસ

હંમેશા જરૂરીયાતમંદ લોકો ની સાથે ઉભા રહેતા અને લોકો ના નાના મોટા દરેક પ્રશ્નો ને વાચા આપવા માટે તત્પર રહેતા અને મોરબી ના તમામ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી દીકરી ના જન્મદીન ની ઉજવણી કરતા હાર્દિકભાઈ કોટેચા

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા...

હળવદના મયુરનગર ગામે પ્રા.શાળામા બાંધકામ કરતી વખતે નીચે પટકાતા યુવાનનું મોત

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ કરતી વખતે ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ભીખાભાઈ મડીયાભાઈ મોહનીયા (ઉ.વ.૨૭) રહે....

મોરબીના બંધુનગર ગામે શરીરે દાઝી જતાં યુવતીનું મોત

મોરબી: મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં આવેલ સોનમ સેનેટરીવેર કારખાનાની મજુર ઓરડીમાં બોટલ ખોલતી વખતે કેરોસીન ચુંદડી ઉપર ઉડેલ અને ચુંદડીનો છેડો ગેસના ચુલામાં...

મોરબીના નીચી માંડલ ગામે કુવામાં ડુબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ નોકેન સિરામિક કારખાનાની સામે આવેલ વાડીના કુવામાં પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના સામા કાંઠેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

મોરબી: મોરબીના સામા કાંઠે દરીયાલાલ પ્લાઝાની બાજુમાં જાહેરમાં વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી...

તાજા સમાચાર