Saturday, May 18, 2024
- Advertisement -spot_img

ગુજરાત

તૌક્તે સંકટ : જાણો વાવાઝોડાને લઈ ગુજરાતનાં ક્યાં જીલ્લામાં કેવી કામગીરી કરાઇ રહી છે.

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અંગે અપાયેલ ચેતવણીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થયું છે. બે NDRF ની ટીમ એક SDRF ની ટીમ...

તૌકતે વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી. દૂર,વાવાઝોડાના પગલે દ્વારકા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ સહીતના સૌરાષ્ટ્ર ભરના દરિયાકાંઠે ચેતવણીજનક 1 નંબરનું સિગ્નલ !

અરબી સમુદ્રમાં લક્ષ દ્વીપ પાસે સર્જાયેલું ડીપ ડિપ્રેસન વેરાવળથી 1060 કિમિ દૂર હોય અને તે ગુજરાત તરફ સિવિયર સાયકલોની સ્ટોર્મ બની ત્રાટકે તેવી સંભાવનાને...

સરકારની પોલ છતી થઈ : કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે સવાલ, છેલ્લા 71 દિવસમાં 4218 મોત જાહેર કર્યા જ્યારે 1.23 લાખ...

કોરોનાને લઇ સરકાર પર વાસ્તવિકતા છુપાવવાનો આક્ષેપ લાગ્યો છે.સરકારી વિભાગો જ સરકારની પોલ ખોલી રહ્યાં છે. કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે...

CM રૂપાણી શનિવારે બનાસકાંઠા,રવિવારે ભાવનગરની મુલાકાતે,કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને રાજયના વરિષ્ઠ સચિવોના કોર ગ્રુપ સાથે રાજયના વિવિધ જિલ્લા અને શહેરોમાં...

રાજકોટમા મ્યુકોરમાયકોસિસનો કહેર વધ્યો, દેશમાં સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા !

મ્યુકરમાઈકોસિસને લઈને એક હાઈ લેવલ વીડિયો કોન્ફરન્સ બુધવારે મોડી રાત્રે રાખવામાં આવી હતી જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયા સહિતના નિષ્ણાતો તેમજ સમગ્ર દેશના અગ્રણી તબીબો,...

વાવાઝોડુ તૌકતે : દેશના આ ભાગોમાં વાવાઝોડું વિનાશ સર્જી શકે છે, હવામાન વિભાગે જારી કરી ચેતવણી.

ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી ગતિવિધિઓમાં ખળભળાટ મચી જવા પામ્યો...

રાજ્યમાં વેક્સીનની અછત,18+ માટે જૂનમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે !

ગુજરાતમાં રસીકરણની કામગીરી ધીમી પડી જતાં રસી લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. પ્રજા રસી લેવા તત્પર છે, પણ સરકાર પાસે એટલો રસીનો...

ગુજરાતમાં ‘મિનિ-લોકડાઉન’ વધુ એક સપ્તાહ લંબાવાયું, નવી ગાઇડલાઇનના નિયમો જાણો !

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ...

રાજકોટમાં MLA ગ્રાન્ટમાંથી 10 નવા ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાશે !

રાજકોટમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા દર્દીઓને પૂરતા પ્રમાણમાં- અવિરતપણે ઓક્સિજન- પ્રાણવાયુ મળતો રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ શહેર-ગ્રામ્યના ચારેય ધારાસભ્યોશ્રીઓની ગ્રાન્ટમાંથી...

ભાવનગરના કોવિડ કેર સેન્ટરના ત્રીજા માળે આગ લાગી, આઈસીયુમાં દાખલ 70 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા.

ગુજરાતમાં ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હતી. કાળુભા રોડ પર આવેલી જનરેશન એક્સના ત્રીજા માળે આગા લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા...

તાજા સમાચાર