Tuesday, October 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારાના ગાયત્રીનગરમા વાડીના રસ્તામાં પાણીનાં નીકાલ બાબતે પ્રૌઢને બે શખ્સોએ માર માર્યો 

ટંકારામા રહેતા પ્રૌઢને આરોપી સાથે પાંચ છ દિવસ પહેલા વાડીના રસ્તામાં પાણીનાં નીકાલ બાબતે ઝઘડો કરી ટંકારાના ગાયત્રીનગર હનુમાનદાદા પાસે આરોપીઓએ પ્રૌઢને ગાળો આપી...

મોરબીના ખાટકી વાસ ચોકમાં યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી શહેરમાં રહેતા યુવકે આરોપીનુ નામ અગાઉ ઈંગ્લીશ દારૂના ગુનામાં પોલીસ મથકમાં ખોલેલ હોય જેનો ખાર રાખી રાખી આરોપીઓએ ખાટકી વાસ ચોકમાં યુવકને છરી...

મોરબીમાં સમાધાનની ના કહેતા યુવતી પર છરી વડે હુમલો 

મોરબીમાં રહેતી યુવતીએ આરોપી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય અને બાદમાં આરોપી અવારનવાર યુવતીના ચારીત્ર પર શંકા કરતો હોય જેથી તેઓના છુટાછેડા થયેલ હતા...

મોરબીમાં I20 કાર આપવાનું કહી યુવક સાથે 4.35 લાખની છેતરપીંડી

મોરબી શહેરમાં રહેતા યુવકને આરોપીએ કાર ૨૪ કંપનીનું નામ આપી આઇ.૨૦ કાર આપવાનું કહી યુવકને વિશ્વાસમાં લઈ રૂપિયા ૪,૩૫,૦૦૦ નું આંગળીયુ કરાવી કાર ન...

મોરબીમાં એસ.પી. ચોકડી થી રવાપર ઘુનડા રોડ સુધીના સ્ટ્રોમ વોટર અને વાઈટ ટોપીંગ ટ્રીટમેન્ટના કામનું રૂ. 20.93 કરોડનું ટેન્ડર લાઈવ

મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા એસ.પી. મેઈન રોડ પર વરસાદી પાણી ભરાવાના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન ૯૦૦ એમ.એમ. DIA...

મોરબી જિલ્લામાં તા.૦૭ થી ૧૫ ના વિકાસ સપ્તાહની ઉજવણીના સુચારૂ આયોજનો અંગેની બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં તા.૦૭ થી ૧૫ ના વિકાસ સપ્તાહની ઉજવણીના સુચારૂ આયોજન અંગેની બેઠક ઇન્ચાર્જ કલેકટર એસ. જે ખાચરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નાગરિક પ્રથમ અભિગમ સાથે...

મોરબીમાં હસ્ત કલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરસ મેળાનો પ્રારંભ

મોરબીમાં રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે હસ્ત કલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરસ મેળો–૨૦૨૫નું ઉદ્ઘાટન તા. ૪ ઓક્ટોબરે જિલ્લા પંચાયત પ્રમુખ...

મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયત અન્વયે વિવિધ કામગીરી કરાઈ

મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઇ...

મોરબીમાં સંવિધાન સેવા મંચ દ્વારા આવતીકાલે અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

મોરબીમાં સંવિધાન સેવા મંચ દ્વારા જિલ્લાના અનુસૂચિત જાતિના વર્ષ 2025ના તેજસ્વી તરલાઓનો સન્માન સમારોહનું આયોજન આવતીકાલ તા. 5-10-2025 ને રવિવારના રોજ સવારે 8:30 કલાકે...

હળવદમાંથી ખોવાયેલા ૨૫ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરાયાં

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR" પોર્ટલના ઉપયોગથી હળવદ માથી આશરે કિ.રૂ. ૪,૭૬,૧૮૭/- ની કિમતના ૨૫ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને હળવદ પોલીસ...

તાજા સમાચાર