Tuesday, August 26, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા ઉમીયા પરિવાર દ્વારા 25મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો

આ સમુહલગ્ન મહોત્સવમાં ૫૬ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં મોરબી: મોરબી જિલ્લા ઉમિયા પાટીદાર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે મોરબી થી ૧૫ કિલોમીટર...

અમદાવાદ માળિયા હાઇવે પર બસ પલટી મારી જતા 13 લોકોને ઇજાઓ

મોરબી - અમદાવાદ માળીયા હાઇવે પર અકસ્માત દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં વાધરવા ગામના પાટીયા પાસે...

મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત બે ઇજાગ્રસ્ત 

મોરબી: મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ ઉપર એક્સેલ સિરામિક કારખાના નજીક રોડ પર બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે બે...

મોરબી: ત્રાજપર ચોકડી નજીક જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા 

મોરબી: મોરબીમા ત્રાજપર ચોકડી નજીક આવેલા આઇ.ઓ.સી. પેટ્રોલપંપ પાછળના ભાગે આવેલ ખુલ્લા મેદાનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે...

હળવદમાં ઈંગ્લીશ દારૂની 11 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

હળવદ: હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદના લક્ષ્મીનારાયણ ચોક નજીક જોષી...

25મી જાન્યુઆરીએ મોરબી ખાતે 13માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની થીમ -“મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” મોરબી: ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૨૫ મી જાન્યુઆરીના...

મોરબીના જેતપરની તપોવન વિદ્યાસંકુલમાં “હમારા ભારત મેરા ભારત” વિષય પર વિવિધ કૃતિઓનું પ્રદર્શન યોજાયું

મોરબી: દરેક બાળકની સુષુપ્ત શક્તિઓને ખીલવવા, યોગ્ય રસ્તે કેળવણી સાથે શિક્ષણ આપવા, ભણતરની સાથે ગણતર આપવા, સ્પર્ધાત્મક સમયમાં સ્પર્ધા સામે ટકી રહેવા. આવા અનેક...

જામનગર-માળિયા હાઈવે પર રામદેવ હોટલ નજીક ટેંકરોમાથી ડીઝલ ચોરી કરતા 39 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયાં

મોરબી: જામનગર - માળીયા હાઈવે પર આવેલ કવન જીન સામે રામદેવ હોટલની પાછળ આવેલ વંડામાં ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરતા બે ઇસમોને કુલ કી.રૂ.૩૯,૦૨,૦૫૬/- ના...

બેંક ઓફ બરોડા મોરબી મુખ્ય શાખા દ્વારા નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

મોરબી: નાણા મંત્રાલય, ભારત સરકારના નિર્દેશન હેઠળબેંક ઓફ બરોડા તારીખ16 થી 31મી જાન્યુઆરી 2023 દરમિયાન રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા પખવાડા-2023ની ઉજવણી કરી રહી છે. બેંક વિવિધ...

હળવદમાં દરબાર નાકા નજીકથી બાંગ્લાદેશી શખ્સ ઝડપાયો

હળવદ: હળવદ વિસ્તારમાં દરબાર નાકા નજીકથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસેલ બાંગ્લાદેશી શખ્સને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મુળ બાંગ્લાદેશનો વતની તુહઝલ ઉર્ફે...

તાજા સમાચાર