Monday, July 28, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી:સોમૈયા સોસાયટીમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સામૈયા સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા ૫૨ વર્ષીય પ્રૌઢે અન્ય જગ્યાએ ભાડે મકાન શોધવા છતાં નહિ મળતા જે બાબતનું લાગી...

ટંકારાના દેવળીયા(ઓટાળા)ગામે ચક્કર આવતા પડી ગયેલ ૧૮ વર્ષીય યુવતીનું મોત

ફોરેન્સિક પીએમના અહેવાલમાં ઝેરી અસરથી મૃત્યુ થયાનું સામે આવ્યું, પોલીસ તપાસ શરૂ. ટંકારા તાલુકાના દેવળીયા ગામે હર્ષદભાઈ ઘોડાસરાની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના કોસારીયા...

ABVP મોરબી દ્વારા નવયુગ કૉલેજ ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

ABVP મોરબી દ્વારા ગઈ કાલે નવયુગ કૉલેજ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી કૉલેજના વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. મોરબીમાં આવેલા...

મોરબીના વીસીપરા સ્મશાન સામે જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે વીસીપરા સ્મશાન સામે બાવળના ઝાડ નીચે ગંજીપત્તાના પાના વડે પૈસાની લેતી દેતી કરીને તીનપત્તીનો જુગાર રમતા કિશોરભાઈ...

ટંકારાના ગણેશપર ગામે જૂની બોલાચાલીનો ખાર રાખી ખેડૂત ઉપર પાંચ શખ્સોનો હુમલો

ટંકારના ગણેશપર ગામે બે વર્ષ અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી ખેડૂતને વારાફરતી પાંચ શખ્સો દ્વારા લાકડી અને ઢીકાપાટુથી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી...

ટંકારા:ચાલુ ટ્રેક્ટરે કૂદકો મારતા ટ્રેક્ટર-ટ્રોલીનું વ્હીલ માથા ઉપર ફરી વળતા ચાલકનું મૃત્યુ

ટંકારાના અમરાપર રોડ ઉપર પુરપાટ ચાલતા ટ્રેક્ટર ઉપર ચાલકે કાબુ ગુમાવતા, ટ્રેક્ટર રોડ સાઈડમાં ઉતરી ગયું હતું. ત્યારે ચાલુ ટ્રેક્ટરમાંથી કૂદકો મારતા ટ્રેક્ટર-ટ્રોલીનું વ્હીલ...

ટંકારા:ભાડે મકાન આપી વિગતો પોલીસ મથકમાં ન આપનાર બે મકાન-માલીક વિરુદ્ધ ગુનો નોંધાયો

ટંકારાના કલ્યાણપર રોડ ઉપર સો-વારીયા પ્લોટ નજીક આવેલ રહેણાંક મકાન, મકાન-માલિક હાજીભાઇ આમદભાઇ માડકીયા રહે. ટંકારા સરકારી હોસ્પિટલ પાછળ અને મકાન-માલીક બીલાલભાઇ ગફારભાઇ ભુંગર...

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ દંડની કાર્યવાહી

પ્રતિબંધિત પ્લાસ્ટિક, ગંદકી અને જાહેરમાં મૂત્રવિસર્જન કરનારાઓ સામે કડક કાર્યવાહી, કુલ રૂ. ૨૫,૫૦૦/- દંડ વસૂલાયો. મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.૧૨ માર્ચ થી...

મોરબીમાં મૂડી તેમજ વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધેલ હોવા છતાં બળજબરીપૂર્વક ઉઘરાણી કરતા વ્યાજખોરો

મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અત્યારે વારંવાર વ્યાજના ચક્રમાં લોકોને ફસાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે...

મોરબી સીટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અનેક ગુનાઓ નોંધાયા

મોરબી જિલ્લામાં મોરબી જિલ્લા પોલીસવડાના આદેશથી અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગની...

તાજા સમાચાર