Wednesday, December 24, 2025
- Advertisement -spot_img

મોરબી

મોટા દહીંસરાના શખ્સને પાસા હેઠળ વડોદરા જેલહવાલે કરતી માળીયા પોલીસ

માળીયા તાલુકામાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંતર્ગત માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના બુટલેગરને માળીયા પોલીસ...

મોરબીમાં આવેલ વ્યોમ ક્લિનિકમાં ફરજ બજાવતા કર્મીની પ્રમાણિકતા: ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો

મોરબી: હાલના સમયમાં કોઇ પાસે ઈમાનદારીની અપેક્ષા રાખવીએ મૂર્ખામી ગણાઈ છે. કારણ કે આજના સમયમાં જો કોઈને રસ્તા પરથી દસ રુપીયા પણ પળે તો...

મોરબી પીજીવીસીએલની 35 ટીમોએ જીલ્લામાંથી 87.70 લાખની વીજચોરી ઝડપી પાડી

મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જુદી જુદી 35 ટીમો બનાવીને જિલ્લાના રહેણાંક વિસ્તારો તથા કોમર્શીયલ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી 356...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ પંચમુખી હનુમાનજી મંદિર મોરબી-૨ ખાતે અર્પણ કરવામાં આવી આ પ્રોજેકટના દાતા લાયન્સ ક્લબ મોરબી સિટી...

એરપોર્ટ માટે મંજુર થયેલ જગ્યાનું નિરીક્ષણ કરવા એરપોર્ટ ઓથોરિટીની ટીમ રાજપર પહોંચી

મોરબીમાં રાજાશાહી વખતમાં જયા જુનુ એરોડ્રામ હતું તે રાજપર ગામ નજીક નવું એરપોર્ટ બનાવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોય દિલ્હી થી ૬ અધીકારીઓ ની...

મોરબી નવી પીપળી ગામે આવેલ રોકડીયા હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ અને સંતવાણીનો કાર્યક્રમ

મોરબી : મોરબી નાં નવી પીપળી ગામે આવેલ શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા રોકડીયા હનુમાનજી ની તિથી મહોત્સવ અને મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું...

ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી પકડાયા

મોરબી તાલુકાના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી  જુગાર રમતા પાંચ  ઓને ઝડપી જુગારીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી...

હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા નર્મદાના નીર ન ઠલવાઇ તો વિકટ પરિસ્થિતી

નર્મદા નીગમને તાકીદે બ્રાહ્મણી ડેમમાં પાણી ઠાલવવા પાણી પુરવઠા બોર્ડની માંગ ઝાલાવાડ સહિત હળવદ તાલુકા માં સતત પડી રહેલા હીટ વેવ વચ્ચે હળવદ તાલુકા માં...

માથક ગામના વતની રાજદીપ સિંહ ઝાલાની આઇપીએસ કેડરમાં સ્થાન મેળવી હળવદનું ગૌરવ વધાર્યુ

ગુજરાતના ૨૫ ઉચ્ચ પોલીસ અધિકારીઓને બઢતી આપીને આઇપીએસ ગુજરાત કેડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હળવદ તાલુકાના માથક ગામના પનોતા પુત્ર એવા ડો.રાજદીપસિંહ ઝાલાનો...

મોરબીની માધાપરવાડી શાળામાં શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

સ્વ.હિરૂબેન જેરામભાઈ હડિયલ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ મોરબીના લોકો સારા નરસા પ્રસંગે કંઈકને કંઈક દાન પુણ્ય કરતા હોય છે,એવી જ રીતે...

તાજા સમાચાર