Wednesday, April 29, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીના વાવડી રોડ પર બે કારમાંથી વિદેશી દારૂની 96 બોટલો સાથે ત્રણ ઝડપાયા

મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્ક માં બે કારમાંથી વિદેશી દારૂની 96 બોટલ કિં રૂ. ૧,૨૪,૮૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૧૦,૨૪,૮૦૦ નાં...

મોરબીના ચકમપર ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન 

મોરબીના ચકમપર ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૦૮-૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે:૦૪ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૬-૦૮-૨૦૨૫ ને શનિવારના...

મોરબીમાં ગાડી ધીમે ચલાવવાનુ કહેતા યુવક સહિત બે વ્યકિતને માર પડ્યો: પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ

મોરબી નવલખી બાયપાસ રોડ પર ભગવતી હોલ નજીક કૈલાસ પાર્ક સોસાયટીમાં આરોપીઓ નંબર વગરની ગાડી લઈને નીકળતા યુવકે આરોપીઓને ગાડી ધીરે ચલાવવાનુ કહેતા સારૂં...

મોરબીના ભારતપરામા જુગાર રમતા છ જુગારી ઝડપાયાં 

મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂપિયા ૫૬૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી...

સમલી ગામે થયેલ મંદિર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને દબોચી લેતી હળવદ પોલીસ 

હળવદ તાલુકાના સમલી ગામે થયેલ મંદિર ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા,૧,૦૦,૪૭૩ રીકવર કરી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ તાલુકાના સમલી ગામે...

સ્વ. દેવસીભાઈ પનારાની 38મી પુણ્યતિથિ નીમીત્તે પનારા પરિવારે વિવિધ સેવાપ્રવૃત્તિઓ કરીને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના વતની અને પનારા પરિવારના પરમ પૂજ્ય દિવગંત દેવસીભાઈ વેલજીભાઈ પનારાની 38મી પુણ્યતિથિ નિમિતે પનારા પરિવારે પણ તેમના આ...

હર ઘર તિરંગા અભિયાન; મોરબીની શાળાઓના બાળકોએ અત્યાર સુધી આશરે 15 હજાર જવાનોને પત્ર લખ્યા

જવાનોને પત્ર લખીને બિરદાવવાની પ્રવૃત્તિમાં અત્યાર સુધી મોરબીની ૮૦૦ જેટલી શાળાઓ જોડાઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા અનેક...

યુવા શક્તિ ગ્રુપ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ

મોરબી : હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના ધ્યેય સાથે સમગ્ર મોરબી જિલ્લાના લોકોને બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પૂરું પાડતા યુવા શક્તિ ગ્રુપ ના...

મોરબી જિલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર થયો શરૂ : વર્ષો થી પક્ષ સાથે રહેલા કાંતિલાલ બાવરવાએ આપ્યું રાજીનામુ

મોરબી જીલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે ત્યારે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ બાવરવા કોંગ્રેસ પક્ષથી નારાજ થતા કોંગ્રેસ...

મોરબીના ગ્રીન ચોકમાં ચીલઝડપ કરનાર ઈસમને પકડી પાડતી સીટી એ ડીવીઝન પોલીસ

મોરબીના ગ્રીન ચોકમાં વૃદ્ધના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડ્યો છે. મોરબીના ગ્રીન ચોકમાં પારેખ શેરીમાં રહેતા ભારતીબેન...

તાજા સમાચાર