Friday, August 29, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ત્રાજપરમા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

મોરબીના ત્રાજપરમા ઓરીયન્ટલ બેન્ક વાળી શેરીમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી બી ડીવીઝન...

ટંકારામાં ફરી એક વખત SMC ત્રાટકી; પિસ્તોલ, કાર્ટીસ અને એરગન સાથે એકની અટકાયત

ટંકારામાં ફરી એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી છે જેમાં ટંકારાની ખીજડીયા ચોકડી પાસે રહેણાંક મકાનમાંથી એક પિસ્તોલ, કાર્ટીસ, એરગન સાથે મળી કુલ...

ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતી મોરબી પોલીસ

મોરબી જિલ્લામાં હાઈવે ઉપર રોંગ સાઈડમાં ચાલતા વાહનો વિરુદ્ધ ડ્રાઈવ યોજી મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લામાં વાહન અકસ્માતમાં...

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ માટે પ્રબળ દાવેદાર કોણ?

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં 18 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી...

મોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ

માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના...

ટંકારાના નેસડા ગામની સીમમાંથી દશ મોટરના કોપર વાયરની ચોરી

ટંકારા તાલુકાના નેસડા ગામની સીમમાં ગીતા સાગર ડેમમાંથી ખેડૂતોની પીયત માટે નાખેલ દશ જેટલી મોટરના ત્રાંબાના કોપર વાયરની ચોરી કરી લઇ ગયા હોવાનુ જાણવા...

ધરતી પોતે રે પોતાના ધન નથી ખાતી રે ઉપકારી જેનો આત્મા, રાજપર ની ધરતી નું પેટ ચીરતા ખનીજ ચીરો

હાલ રાજ્ય સરકાર લોકો ની જરૂરિયાત ને પહોંચી વળવા જંત્રી, મેમો,ટોલ નાકા જેવા જુદા જુદા કર વધારી રહી તેનું કારણ ખનીજ ચોરી છે કેમ...

મોરબીમાં પ્રતિબંધી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના મકરાણીવાસમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી કિં.રૂ. ૧,૧૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસને...

મોરબીના પોશ વિસ્તારમાં જુગાર રમતા 6 જુગારીઓ પકડાયા

રવાપર ઘૂનડા રોડ પર થી જુગાર રમતા જુગારીઓ પોલીસ ન હાથે ચડ્યા મોરબીના રવાપર ઘુનડા રોડ પર આરોપી જેન્તીભાઇ બરાસરાના ખેતર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર...

હળવદમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા; રૂ.1.44 લાખના દાગીનાની ચોરી 

હળવદના આનંદ પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. સોના ચાંદીના દાગીના મળી કુલ કિં રૂ. ૧,૪૪,૦૦૦ ના મત્તામાલની ચોરી કરી નાસી ગયા હોવાની...

તાજા સમાચાર