Tuesday, December 16, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી બન્યું શિવમય: મોરબીના તમામ શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

મોરબી: દેવાધી દેવ મહાદેવના પર્વ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તા.૦૫-૦૮-૨૦૨૩ ને સોમવારથી થઈ ચુક્યો છે ૭૨ વર્ષ પછીના શુભ સમન્વય એવા પાંચ સોમવાર સાથે...

હળવદ તાલુકામાં શ્રાવણીયો જુગાર રમતા 18 ઈસમો ઝડપાયા

હળવદ: શ્રાવણ માસની શરૂઆત થતા જ જાણે પત્તાપ્રેમીઓ પાતાળમાથી બહાર આવ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હળવદ તાલુકાના રણમલપુર અને સુંદરગઢ ગામે જુગાર...

મોરબીમાં શિવલિંગ પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને વંચિત બાળકોના પેટમાં દુગધાભિષેક કરી જીવ રાજી તો શિવ રાજીનો મેસેજ આપ્યો

શ્રાવણ માસ નિમિત્તે સેવાકાર્ય ધમધમતા રાખવાની નેમ વ્યક્ત કરતા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી મોરબી :મોરબીમાં દરેક તહેવારોની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા...

જોખમી રીતે બાઈકનો સ્ટંટ કરતા ઈસમને પકડી પાડી કાયદાનુ ભાન કરાવતી મોરબી ટ્રાફિક પોલીસ

મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરી મોટરસાયકલ ચાલકને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ. મોરબી ટ્રાફિક પોલીસ...

મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ વધે, વિજ્ઞાન પ્રત્યે રસ -રુચિ વધે, અંધશ્રદ્ધા દૂર થાય તેમજ બાળકો જાતે જ વિજ્ઞાનના પ્રયોગો કરતા થાય.તેવા આશય સાથે શાળાના આચાર્ય હરેશભાઈ...

માળિયાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામા આવ્યું

માળિયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે સુનીલભાઈ માલાસણા (શ્રીદેવ મોટર્સ ભરતનગર - મોરબી) દ્વારા બાલવાટિકાથી ધોરણ ૮ આઠ સુધીના તમામ કુલ ૧૦૭ બાળકોને શિક્ષણની...

વાંકાનેરના નકલી વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે વઘાસીયા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરતાં જીલ્લા વિકાસ અધિકારી

ડિસેમ્બર 2023માં વાંકાનેરના વઘાસીયા ટોલનાકાની બાજુમાં ગેરકાયદેસર રસ્તો બનાવી અને ખાનગી ટોલ ઉઘરાવી વાહનો પસાર કરવાના બનાવનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાતા સમગ્ર ગુજરાતમાં આ...

મોરબી ખાતે કેનોન કંપની દ્વારા ફોટો એસોસિએશનના સહકારથી વર્કશોપ યોજાયો

મોરબી: કેનોન કંપની દ્વારા નીતિન અરોરા ફેકલ્ટી મોરબી ખાતે મોરબી ફોટો એસોસિએશનના સહકારથી હરભોલે બંકવેટ હોલ ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો.  જેમાં કેનોન કેમેરાની નવી...

ટંકારા: ભુતકોટડા પ્રા. શાળામાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે શીવ સ્તુતિનું આયોજન

ટંકારા: બાળકોમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી ટંકારા તાલુકાના ભૂતકોટડા પ્રાથમિક શાળામાં શિવ સ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ડિજિટલ યુગમાં બાળકો પશ્ચિમી સંસ્કૃતિ...

વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનો કેદી મહારાષ્ટ્રથી ઝડપાયો

મોરબી: વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી ટીમે...

તાજા સમાચાર