Sunday, November 9, 2025
- Advertisement -spot_img

મોરબી

ગાયત્રી પરીવાર મોરબી દ્વારા ક્રિષ્ના સ્કૂલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો 

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા ક્રિષ્ના સ્કૂલ રવાપર ઘુનડા રોડ મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં...

મોદી સરકારના GST 2.0 ના નિર્ણયનો MCCI દ્વારા આવકાર્યો

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ જગતની ચિંતાઓને સંવેદનશીલતાથી સાંભળવા અને GST 2.0 લાવવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત...

ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી ; મોરબીમાં ઓરેન્જ એલર્ટ

આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવી ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં...

અંતે પોલીસે ફરિયાદ નોંધી: મોરબીમાં રૂપિયાની ઉઘરાણી માટે યુવકને ઉઠાવી માર મારનાર પાંચ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબીમાં રહેતા યુવકે આરોપી પાસે રૂપિયા ૨૫૦૦૦ ની માંગણી કરતા તેણે એક બાઈક અડાણે મુકવા આપેલ તે વખતે આરોપીએ યુવકને એક મહિના પછી રૂપિયા...

ટંકારાના ઘુનડા (સ.) ગામે વાડીની ઉપજનો ભાગ માગતા બે ખેત શ્રમીકને ચાર શખ્સોએ લાકડી વડે ફટકાર્યા

ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામે યુવકના મોટા ભાઈએ આરોપીની વાડી ભાગવી રાખેલ હોય અને આરોપી યુવક તથા તેના ભાઈને ગૌશાળાના કામે લઈ જતા હોય...

મેઘપર ઝાલા ગામના શિવ શક્તિ ગ્રુપ દ્વારા માં આશાપુરા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

દેશ વિદેશમાં આસ્થાનું પ્રતીક અને કચ્છ સ્થિત માં આશાપુરા ના ધામ માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવા , મેડિકલ ની સુવિધા મળી રહે તે માટે...

લાલપર રીયલ પ્લાઝા પાસે ગટર ખુલ્લી મુકી દેતા રસ્તા થયા બંધ; વાહનચાલકો હેરાન

મોરબીના લાલપર રીયલ પ્લાઝા પાસે તંત્ર દ્વારા ગટર સાફ કરવા માટે ગટર ખુલ્લી કરીને સાફ કરવામાં આવી હતી જેથી ગટર ખુલ્લી કરી દેવાતા બે...

એ ફરી તલાવડી ભરાણી: ઉદ્યોગપતિઓને ફરી સહન કરવાનો વારો..

પસાર થતા વાહનચાલકો અને ઉદ્યોગપતિઓ સમસ્યાથી પીડાય છે છતાં મૂંગા છે તેનું પરિણામ છે. મોરબી શહેરમાં ગઈ કાલે સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે બે...

ટંકારા સજ્જનપર થી ઘુનડા તરફ જતા રસ્તે ખારાવાડના નાલા પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા 

ટંકારા તાલુકાના સજ્જનપર થી ઘુનડા તરફ જતા રસ્તે આવેલ તળાવના કાચા માર્ગે ખારાવાડના નાલા પાસે બાવળના ઝુંડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ...

માળીયાના ખાખરેચી ગામે નજીવી બાબતે દંપતી પર પાંચ શખ્સોનો હુમલો 

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે વણકર વાસમાં રહેતા યુવક પોતાના ઘરની સામે ચોકમાં ખાટલો નાખીને બેઠા હોય જે આરોપીઓને સારૂં નહીં લાગતા પાંચ શખ્સોએ...

તાજા સમાચાર